મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#AsahiKaseiIndia
આ એક ઓઇલ ફ્રી રેસિપી છે.
કેરી કે કેરી નો રસ ખાઈ ને કંઈ નવું ટ્રાય કરવું હોય તો ચોક્કસ આ બનાવજો.

મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AsahiKaseiIndia
આ એક ઓઇલ ફ્રી રેસિપી છે.
કેરી કે કેરી નો રસ ખાઈ ને કંઈ નવું ટ્રાય કરવું હોય તો ચોક્કસ આ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. કેરી(કેસર / હાફૂસ)
  2. ડુંગળી બારીક સમારી ને
  3. ૨ ટેબલ સ્પૂનકોથમીર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ટેબલ સ્પૂનલીલા મરચાં બારીક કાપેલા
  6. ૧ ટેબલ સ્પૂનમધ
  7. ૧/૨લીંબુ નો રસ
  8. ૧/૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કેરી ના પીસ કરી લો.

  2. 2

    તેમાં મીઠું, લીંબુ, મધ,લીલા મરચાં બારીક સમારેલી ડુંગળી ઉમેરી ચીલી ફ્લેક્સ ઊમેરો.

  3. 3

    બરાબર મિક્સ કરી. ૧૫ મિનિટ ફ્રીઝ મા ઠંડુ કરવા મુકો.

  4. 4

    ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ

Similar Recipes