ટોમેટો ઓનીયન રાઈતા (Tomato Onion Raita Recipe in Gujarati)

#AsahiKaseiIndia
*નો ઓઈલ રેસિપી*
રાઈતા જુદા જુદા પ્રકારના બનાવી શકાય છે, જેમકે બુંદી રાઇતુ, કાકડીનું રાઇતુ વગેરે એમાંનો એક પ્રકાર એટલે ટોમેટો ઓનીયન રાઇતું. જ્યારે શાકભાજી પૂરતા મળી શકે તેમ ન હોય ત્યારે આ રાઈતા બનાવી શકાય. અહીં મેં ટોમેટો ઓનીયન રાઇતું બનાવ્યું છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
ટોમેટો ઓનીયન રાઈતા (Tomato Onion Raita Recipe in Gujarati)
#AsahiKaseiIndia
*નો ઓઈલ રેસિપી*
રાઈતા જુદા જુદા પ્રકારના બનાવી શકાય છે, જેમકે બુંદી રાઇતુ, કાકડીનું રાઇતુ વગેરે એમાંનો એક પ્રકાર એટલે ટોમેટો ઓનીયન રાઇતું. જ્યારે શાકભાજી પૂરતા મળી શકે તેમ ન હોય ત્યારે આ રાઈતા બનાવી શકાય. અહીં મેં ટોમેટો ઓનીયન રાઇતું બનાવ્યું છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લઈ, તેને બરાબર ફેટી લો.ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટું, લીલું મરચું અને કોથમીર ઉમેરી, બધું બરાબર મિક્ષ કરો.
- 2
હવે તેમાં ફ્રેશ મલાઈ, સંચળ પાઉડર અને મરી પાઉડર ઉમેરી, બરાબર હલાવી લો.
- 3
હવે તેમાં સ્વાદ અનુસાર પાઉડર ખાંડ તેમજ મીઠું ઉમેરો.તૈયાર થયેલા રાઈતાને સર્વિંગ બાઉલમાં કાઢી, ટામેટાની સ્લાઈસ અને કોથમીર વડે સજાવી, પરોઠા કે ભાખરી સાથે સર્વ કરો.તો તૈયાર છે, એકદમ ટેસ્ટી ટોમેટો ઓનીયન રાઇતું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા રાઈસ રાઈતા (Tomato Rice Raita Recipe In Gujarati)
#RC3#રેડ રેસિપીઆ રાઈતા હમારા ઘરે ખાસ બનતું હોય છે.આ રાઈતા જમવા મા ખાવા થી ખાવાનું પાચન થવા મા મદત થાય છે.ખૂબ સ્વાદિષ્ટ લાગે છે Deepa Patel -
બુંદી રાઈતા (Boondi Raita recipe in Gujarati)
ગુજરાતી જમણમાં રાઈતા સાઈડ ડીશ તરીકે વપરાય છે, વડી ઉનાળામાં શાકભાજી મળતા ન હોય પરાઠા તેમજ બિરયાની સાથે સર્વ કરી શકાય છે. આ રાઈતા ઉનાળામાં ઠંડક આપે છે. Kashmira Bhuva -
ક્રિમી ટોમેટો,ઓનીયન કર્ડ રાયતું
#goldenapron3Week-12Pzal word-કર્ડ, બ્લેક પેપર,ટોમેટોટામેટા,કાંદા,નું ક્રીમ એટલે કે મલાઈ વાળા ઘર ના દહીં માંથી રાઇતું બનાવ્યું છે માંરુ,અને મારા બાબા નું ફેવરેટ રાયતું છે. ગરમી માં બપોરે રાયતું ખાવા થી પેટ ને રાહત મળે છે. રાયતા ઘણી પ્રકાર ના બને છે. તો આજે આપણે ટામેટા,કાંદા નું રાયતું જોઈએ. Krishna Kholiya -
ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe In Gujarati)
#NFR દરેક પ્રદેશ માં અવનવા રાયતા બનતા હોય છે...જ્યારે શાકભાજી ની અછત હોય કે ઘરમાં કંઈ શાક ઉપલબ્ધ ન હોય ત્યારે રાઇતું બેસ્ટ ઓપશન છે..તેમાં પણ ડુંગળીનું રાઇતું ખૂબ સ્વાદિષ્ટ બને છે.આ વાનગી ગેસ ના ઉપયોગ વગર બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી ઓર્ડર કરીએ ત્યારે મેઇન આઇટમની સાથે બે પ્રકારની ચટણી સર્વ કરવામાં આવે છે. એક કોકોનટ ચટણી અને બીજી ટોમેટો ઓનીયન ચટણી. ટોમેટો ઓનીયન ચટણીને રેડ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે મેં આજે સાઉથ ઇન્ડિયન વાનગી માં ખૂબ જ ફેમસ એવી ટોમેટો ઓનીયન ચટણી બનાવી છે. Asmita Rupani -
ગાજર કાકડી નું રાઇતું (Gajar Kakdi Raita Recipe In Gujarati)
આજે મેં ગાજર અને કાકડીનું રાઇતું બનાવ્યું છે. Sonal Modha -
ટોમેટો બેસીલ પાસ્તા(Tomato basil pasta recipe in Gujarati) (Jain)
#prc#પાસ્તા#ટોમેટો#basil#ઇટાલિયન#cookpadIndia#COOKPADGUJRATI પાસ્તા એ મૂળ ઈટાલિયન વાનગી છે જે જુદા જુદા આકારમાં મળે છે. એનો પોતાનો કોઇ વિશિષ્ટ સ્વાદ હોતો નથી આથી તેને જુદી જુદી ફ્લેવર સાથે મિક્સ કરીને તેમાંથી જુદી જુદી ફ્લેવરના બનાવી શકાય છે. તે જુદા જુદા પ્રકારના સોસ સાથે તૈયાર કરી શકાય છે. જેમકે, રેડ સોસ્, વ્હાઇટ સોસ, પિંક સોસ, ગ્રીન સોસ વગેરે..... મેં અહીં ટોમેટો અને બેસીલ ફ્લેવરના પાસ્તા તૈયાર કર્યા છે. Shweta Shah -
ટોમેટો ઓનિયન ઉપમા (Tomato Onion Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એક એવી વાનગી છે જે હેલ્ધી છે અને પચવામાં પણ હલકી છે.એમાં પણ જો અલગ અલગ વેજીટેબલ નાખી ને કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.અને અલગ ટેસ્ટ પણ મળે છે.આજે મે ટોમેટો ઓનીઓન ઉપમા બનાવી છે.જે બની પણ ઘણી ઝડપથી જાય છે.આપણે નાસ્તા તેમજ રાત્રે પણ હલકી વાનગી બનાવી હોય તો સારો વિકલ્પ છે. khyati rughani -
બીટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
રાઇતું એ સાઈડ ડીશ તરીકે સર્વ થાય છે. રાઈતા ધાણા પ્રકારે બને છે. ફ્રૂટ રાઈતા, બુંદી રાઈતા અને વેજીટેબલ ના પણ રાઈતા બનાવવામાં આવે છે. દરેક રાઈતા ખુબ સુંદર દેખાતા હોય એવી રીતે સર્વ થાય છે એટલે ડીશ ની શોભા વધારે છે. Daxita Shah -
કાકડી દાડમ નું રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#MBR6#week6આ કાકડીનું રાઇતું ઉનાળામાં ખૂબ જ ઠંડક આપતું રાઇતું છે. સરસ લાગે છે.સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ટોમેટો રાયતા.(Tomato Raita Recipe in Gujarati.)
#સાઇડ# પોસ્ટ ૧સાઇડ ડીશ માં ઘણા પ્રકારના રાયતા હોય છે.મે નવી ડીશ બનાવી છે.ટોમેટો રાઇતું બિરયાની,પુલાવ કે પરાઢા સાથે ઉપયોગ કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કેળા નુ રાયતુ (Kela Raita Recipe in Gujarati)
#GA4#week2રાઇતું એ જમણ ની સાથે પીરસાતું હોઇ છે કે તેના વિના ચાલે પણ હોય તો જમણ નું મહત્વ વધી જાય રાઇતું અનેક પ્રકાર નું બને છે તેમાં કેળા દહીં નું રાઇતું ખુબ જ પરંપરાગત કહી શકાય GA4ના પઝલ માંથી BANANA શબ્દ લય ને આંજે આ વાનગી બનાવી છે Vidhi V Popat -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar -
બીટ ઓનીયન રાઇતું (Beetroot Onion Raita Recipe In Gujarati)
#MBR8બહુ ઓછી વસ્તુઓ યુઝ કરી અને ઝડપ થી બની જતું આ રાઇતું ટેસ્ટી જ નહિ હેલ્થી પણ એટલું જ છે Sonal Karia -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpad#Cookpadgujaratiભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. લોકો રાયતા બનાવીને દહીં ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. આમ મુખ્ય ભોજનમાં સાઈડ ડીશ તરીકે રાઇતું લેવામાં આવે છે રાયતા ઘણા પ્રકારના બનાવી શકાય છે.સામાન્ય રીતે લોકો તેમના નિયમિત આહારમાં ગોળ, કાકડી, બુંદી અને ડુંગળી રાયતા,પાઈનેપલ, કેળા રાઇતું વગેરે નો સમાવેશ કરેછે.ખૂબ જ ઓછા સમયમાં બની જતું કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર,સ્વાદિષ્ટ એવું કેળાનું રાઇતું જરૂરથી ટ્રાય કરવા જેવું છે. Ankita Tank Parmar -
રાયતા પ્લેટર (raita platter recipe in Gujarati)
#સાઈડઅહીં મે 3 પ્રકાર ના રાયતા બનાવ્યા છે..1.કેળા નું રાઇતું2.બુંદી નું રાઇતું3.કાકડી નું રાઇતું.. latta shah -
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati)
#GA4#week23#papadઆ મારી નાની ની રેસિપી છે. મે મહિના ની રજાઓ માં અમે મામા ના ઘરે રહેવા જતા ત્યારે આ રાઇતું અમને અચૂક ખાવા મળતું. ઉનાળા નો સમય હોય અને સાકભાજી ઓછા મળતા હોઈ છે. ત્યારે આ રાઇતું ભાકરી સાથે ખવાય જાઈ છે. તે એક અલગ પ્રકાર નું રાઇતું છે. પાપડ માં હિંગ હોવાથી એક અલગ જ પ્રકાર નો ટેસ્ટ આવે છે. Nilam patel -
બુંદી નુ રાયતુ(Boondi Raita Recipe in Gujarati)
આપણે જાતના રાયતા બનાવતા હોય છે કાકડીનું રાઇતું કોબીજ નુ રાયતુ રીંગણ નું તીખી બુંદી રાઇતુંઆજે મેં તીખી બુંદી નુ બનાવ્યું છે જેમાં બૂંદી પણ ઘરે જ બનાવેલી છેજેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
કેળાનું રાઇતું(Kela Raita Recipe in Gujarati)
#GA4#week2આપણા ગુજરાતી ભોજનમાં રાઈતાનો સમાવેશ માત્ર સ્વાદ માટે કરવા માં નથી આવ્યો ,મૉટે ભાગે આપણું ગુજરાતી -કાઠિયાવાડી ભોજન ફરસાણ ,મીઠાઈ અને અથાણાં -પાપડથીસમાવિષ્ટ જ હોય છે ,,આ બધી ભારે વસ્તુ આસાની થી પાચન થઇ જાય એ માટે રાઈતાનોસમાવેશ કરેલો છે ,,કેમ કે દહીં અને રાઈ બન્નેમાં એવા ગુણ રહેલા છે કે તેનાથી ખોરાકઝડપથી પાચન થઇ જાય ,,રાઇતું ખાસ કરીને લાડુ-ભજીયા સાથે હોય જ ,,તેના વિનાલાડુનું જમણ અધૂરું ગણાય ,,રાઈતા જુદીજુદી રીતે કેટલીયે ખાદયસામગ્રીનો ઉપયોગકરીને બનાવાય છે ,,પણ તેનું મુખ્ય ઘટક તો દહીં અને રાઈ જ હોય છે ,,અને આદહીં-રાઈથી બનાવેલું રાઇતું જ સાચું રાઇતું,,,બાકી બધા તો આપણે કરેલા જુદા જુદાસઁશોધનો જ ,,,આ રાઈતામાં નવીનતા અને સ્વાદ માટે દાડમ ,સેવ ,બુંદી ,નૂટસ ,શીંગજુદા જુદા ફળો -શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે ,,પણ કહેવત છે ને કેજૂનું તે સોનુ ,,,અસલ તે અસલ ,,,મારા ઘરમાં મારા સસરાજીને રાઇતું અતિ પ્રિયા છેએટલે વારંવાર બને છે ,,,પણ હા,,આ પરંપરાગત રીતે જ બનાવેલું રાઇતું તેમનેવધુ ભાવે છે એટલે આજ રીતે વધુ બનવું છુ.... Juliben Dave -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
મસાલા બુંદી ચાટ (Masala Boondi chaat recipe in gujarati)
#સાઈડબુંદી ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. બુંદી નું રાઇતું હોય કે બુંદી ની ચાટ હોય ફટાફટ થઈ જતી આ વાનગી છે. બુંદીને પાણીપુરીના પાણીમાં પણ એડ કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.મસાલા બુંદી ચાટ સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પરફેક્ટ મેચ થાય છે. Parul Patel -
મોગરી નું રાઇતું (Mogri Raita Recipe In Gujarati)
#WEEK7#MBR7#Cookpadindia#Cookpadgujarati#WLD#મોગરી નું રાઇતું શિયાળામાં મોગરી ઘણી મળે...□મોગરી બે પ્રકાર ની મળે છે...૧)લીલી મોગરી અને2)જાંબલી મોગરી□ મોગરી માં થી વિટામીન સી,બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે...□કબજિયાત અને હાઈબલ્ડપ્રેશર માં ફાયદાકારક છે...કેન્સર વધતું અટકાવે છે..મોગરી મૂળા ના છોડ પર થાય છે અને સ્વાદ મા મૂળા જેવી લાગે છે.□મોગરી નો ઉપયોગ કરી ને રાઇતું, શાક,સલાડ બનાવી શકાય...લીલાં નાના કૂણાં મોગરા માં મીઠું લીંબુ નીચોવી ખાઈ શકાય,અથાણું બનાવી શકાય. Krishna Dholakia -
કાકડી રાયતું (Cucumber Raita Recipe In Gujarati)
દહીં એ બહુ જ પૌષ્ટિક આહાર છે. દરરોજ જમવામાં એક વાટકી દહીંનો સમાવેશ કરવો જોઈએ. એકલું દહીં ખાવું ન ગમે એવું બને પણ એમાંથી રાઈતું બનાવીને ખાવામાં આવે તો મજા જ આવી જાય. અહીં મેં કાકડી રાઇતું બનાવ્યું છે. આ રાઈતું પુલાવ, ખીચડી કે બિરયાની જોડે ખાવાની ખૂબ મજા આવે છે.#kakdiraitu#cucumberraita#yogurtdip#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ડ્રાયફ્રુટ રાયતાં (Dryfruit Raita Recipe In Gujarati)
#Walnuttwists રાયતાં ઘણા પ્રકારના બને છે. શાકભાજી,ફળ, કાકડી, ફુદીનો, કોથમીર વગેરે નો ઉપયોગ કરી બનાવી શકાય.સૌથી લોકપ્રિય બુંદી નું રાઇતું છે. મે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રાઇતું બનાવ્યું છે.અખરોટ માં ઓમેગા-૩ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.ડ્રાયફ્રુટસ ઘણા વિટામિન્સ અને ખનિજો નો ઉત્તમ સ્ત્રોત છે.જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
બૂંદી રાઈતા (boondi Raita Recipe in Gujarati)
કોઈપણ રાઇતું જલ્દી બની જાય છે. દહીમા કેલ્શિયમ અને ધણા પોષકતત્વો હોવાથી રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ.#GA4#week1#yogurt Bindi Shah -
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
ડેલિશ્યસ દહીં કેરીનું રાઇતું (Delicious Dahi Keri Raita Recipe In Gujarati)
#રાયતુ#કેરીનું રાઇતું#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ