રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
3 લોકો
  1. 1 વાટકીફણગાવેલા મગ
  2. 1 ચમચીતેલ વઘાર માટે
  3. ચપટીહિંગ
  4. 1ડુંગળી જીણી સમારેલી
  5. 1ટમેટું ઝીણું સમારેલું
  6. 4કળી જીણું સમારેલું લસણ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પા ચમચી હળદર
  9. 1 ચમચીધાણાજીરું પાવડર
  10. અડધી ચમચી લાલ મરચું પાઉડર
  11. 1ઝીણું સમારેલું લીલું મરચું
  12. ઝીણી સમારેલી કોથમીર
  13. પા ચમચી ચાટ મસાલા પાવડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક લોયામાં વઘાર માટે તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ ઉમેરવી ત્યારબાદ તેમાં અડધો કપ પાણી નાખી મગ નાખવા નહીંતર ડાયરેક્ટ દિલમાં મગ નાખીશું તો ચવડ થઈ જશે

  2. 2

    હવે તેમાં ઉપર જણાવેલા બધા જ મસાલા ઉમેરી દયા અને હલાવો

  3. 3

    ત્યાર પછી તેમાં ડુંગળી લસણ ટામેટુ ઉમેરી હલાવો બધા મસાલા ભળી જાય એટલે મગ મસાલા રેડી છે

  4. 4

    આ મગને રોટલી સાથે અથવા ભાત સાથે તમારી ચોઇસ મુજબ ખાઈ શકાય પ્રોટીનથી ભરપૂર મગ મસાલા રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes