વર્જિન મોઇતો (Vergin Mojito Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આજ કાલ આપણે કોલ્ડરિક પીને બોરિંગ થઇ ગયા છે તો હું આજે એક અલગ પીણું લઇ ને આવી છું જે તમે ખૂબ જ અલગ અને એક ઝડપથી બની જતું પીણું છે આને તમે ગરમી ની સીઝનમાં તમેં મહેમાન અને કિટીપાટીમાં પણ સવ કરી શકો છો તો ચાલો બનાવીએ વર્જિનમોજીતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 1સરપાઈટ બોટલ (500ml)
  2. 1પેકેટ પોલો (ભૂકો કરેેેલો)
  3. 2-3 ચમચીદળેલી ખાંડ/સાકર
  4. 3/4 ચમચીલીબું સમારેલા
  5. ફુદીનાના પાન જરૂર મુજબ
  6. બરફ ના ટુકડા જરૂર મુજબ
  7. 1 ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સો પ્રથમ ગ્લાસ માં પોલોનો ભૂકો અને લીબુંનો રસ ઉમેરવો.

  2. 2

    ત્યાર બાદ એમાં 3/4 લીબું ના
    ટુકડા 2-3 કૂદીના ના પાન અને 1 ચમચી સાકર નો ભૂકો ઉમેરી એને થોડા છુંદી લેવા.

  3. 3

    ત્યાર બાદ એમાં 1 ચપટી મીઠું બરફના ટુકડા ઉમેરી અને એમાં સરપાઈટ ઉમેરી સવ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes