સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#EB
#Week -7
#mungmasala
મગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે...

સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)

#EB
#Week -7
#mungmasala
મગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગ
  2. ૧ ટે.સ્પૂન રાઈ
  3. ૨ ટે.સ્પૂન તેલ
  4. ૧ ટે.સ્પૂન જીરું
  5. ૭-૮ લસણ ની પેસ્ટ આદુ ની પેસ્ટ
  6. ૧/૪હળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ ટે.સ્પૂન લાલ મરચુ પાઉડર
  9. ૧ નંગઝીણા સમરેલા ટામેટા
  10. ૧ ટે.સ્પૂન ચાટ મસાલો
  11. કોથમીર
  12. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ને ૭-૮ કલાક પલાળો.હવે તેમાંથી પાણી નીકળી કપડાં માં બધી ને રાખો.

  2. 2

    હવે એક બાઉલ મા તેલ મૂકો તેમાં રાઈ જીરું મૂકી તેમાં ટામેટા આદુ મરચા લસણ ની પેસ્ટ કરો હવે તેમાં હળદર એડ કરો.

  3. 3

    હવે તેમાં મગ એડ કરી હલાવો હવે તેમાં મીઠું માર્ચ પાઉડર, જીરું, ખાંડ લીંબુ નો રસ.બધું એડ કરીને હલાવી નાખો હવે તેમાં ચાટ મસાલો,કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes