મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
શેર કરો

ઘટકો

એક કલાક
પાંચ વ્યક્તિ
  1. 1 કપપલાળેલી મગની દાળ
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીમરચું પાઉડર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીઆમચૂર પાઉડર
  7. 2 ચમચીધાણાજીરું પાઉડર
  8. સ્વાદમુજબ મીઠુ
  9. વાટકીઝીણી સમારેલી કોથમીર અડધી
  10. તળવા માટે તેલ
  11. 1 કપચણાનો શેકેલો લોટ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ મગની દાળને ધીમી આંચ પર ચઢવા દેવી. ચઢી જાય એટલે તેમાંથી બધું પાણી નિતારવા મૂકી દેવો

  2. 2

    એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું થોડું મોયણ નાખીને લોટ બાંધી દેવો.
    તેને 1/2 કલાક રેસ્ટ આપવો

  3. 3

    એક પેનલે એક ચમચી તેલ મૂકી તેની અંદર મગની દાળ શેકેલો ચણાનો લોટ નાખીને મરચું, હળદર, ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું ગરમ મસાલો લીંબુનો રસ ઝીણી સમારેલી કોથમીર બધું નાખીને મિક્ષ કરી લેવું.

  4. 4

    ત્યારપછી મિડિયમ સાઇઝના લુવા કરી ને પૂરી વણી લેવી

  5. 5

    પુરીની અંદર મગની દાળનો મસાલો ભરી ઉપર થી વધારાનો લોટ કાઢીને અડધા હાથે વણી લેવી.

  6. 6

    એક પેનમાં તેલ મૂકીને ધીમા તાપે ગુલાબી રંગની તળી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes