શીરો (Sheera Recipe In Gujarati)

Vidhi Patel
Vidhi Patel @cook_27890391
Botad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. ૧ વાટકીઘી
  2. ૧ વાટકીભૈડા નો લોટ
  3. 1/2 વાટકીગોળ
  4. ૨ વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પાણી માં ગોળ નાખી ગરમ કરો.

  2. 2

    ઘી અને લોટ ને ગૅસ પર શેકાવા મુકી બરાબર ચડવા દો. લોટ ને શેકાવા ની સુગંધ આવે ત્યાં સુધી શેકો.

  3. 3

    ત્યારબાદ તેમાં ગોળ નું પાણી નાખીને બરાબર હલાવી લો અને ૨ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.

  4. 4

    શેકાઈ જાય એટલે તેમાં કાજુ બદામ ના ટુકડા નાખી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Patel
Vidhi Patel @cook_27890391
પર
Botad

ટિપ્પણીઓ

Similar Recipes