લસણિયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
લસણિયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને થોડા કડક રહે તેમ બાફી લેવા, મોટા ટુકડા કરવા
- 2
લસણમા બધા મસાલા નાખી પેસ્ટ બનાવી લેવી, પાણી નાખી પેસ્ટ ઢીલી કરવી, કડાઈમાં તેલ મુકી હીંગ નાખી લસણ ની પેસ્ટ નાખી, ટમેટાને ખમણીને નાખવુ, તેલ છુટુ પડે પછી બટાકા નાખવા, બરાબર મીક્સ કરવુ
- 3
ભુંગળા તળી લેવા, ચટાકેદાર ભુંગળા બટાકા તૈયાર છે
Top Search in
Similar Recipes
-
-
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
લસણિયા ભૂંગળા બટાકા (Garlic fryums potato Recipe In Gujarati)
કાઠિયાવાડના લગભગ તમામ ગામડામાં એકાદ ભૂંગળા-બટેકાની લારીતો ચોક્કસ ફરતી જોવા મળશે. હવેતો શહેરોમાં પણ ભૂંગળા-બટેકાનું કોમ્બિનેશન પ્રચલિત બન્યું છે. આ ફૂડમાં બટેકાને લસણની પેસ્ટના તડકા સાથે તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ સ્પાઈસી હોય છે. અને તેની સાથે ભૂંગળા પણ તેના કુદરતી સ્વાદિષ્ટ સ્વભાવથી પૂરો ટેકો આપે છે. તો ચાલો જાણીએ આ ભૂંગળા-બટેકાની રેસિપી વિશે...#MRC#bhungalabataka#lasaniyabataka#kathiyawadifoodlover#streetfoodies#spicyfoodlover#chtapata#cookpadgujarati#cookpadindia#garlicfryumspotato Mamta Pandya -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Twinkal Kishor Chavda -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
-
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
મારી તો આ નાનપણની અને અત્યાર ની ફેવરીટ ડીશ છે. Also my favourite 🤤🤤🤤🤤🤤🥳🥳😇😇🥰🥰😘😍🤩😁😇🥰🥰😊🍱 🧄#GA4#Week24#MyRecipe 2️⃣7️⃣#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
-
-
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15196587
ટિપ્પણીઓ (4)