મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

Aditi Hathi Mankad @A_mankad
#EB
Week 8
મસાલા પાઉં આમ તો મહારાષ્ટ્ર ની વસ્તુ છે. પણ હવે બધી જ્ જગ્યા એ મળી રહે છે.
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB
Week 8
મસાલા પાઉં આમ તો મહારાષ્ટ્ર ની વસ્તુ છે. પણ હવે બધી જ્ જગ્યા એ મળી રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મવ્તેલ્ મૂકો ત્યાર બાદ તેમાં ડુંગળી નાખો ડુંગળી રહૈ જાય ઍટલે આદુ લસણ ની પેસ્ટ નાખો
- 2
એ થઈ જાય ત્યાર બાદ કેપ્સિકમ અને ટામેટા નાખી સરખું હલાવી 2 મિનીટ માટે ઢાંકી ચડી જવા ડો
- 3
ત્યાર બાદ તેની અંદર બધા મસાલા નાખી કિમ્બુ નો રસ અને મીઠું નાખી ઉતારી લો.
- 4
એક લોઢી પાર તેલ મૂકો ત્યાર બાદ એના પાર તૈયાર કરેલ મસાલો અને કોથમીર બખો.
- 5
પાઉં ને વચ્ચે થી કાપી તેને શેકી લો. ત્યાર બ્રેડ તેની અંદર તૈયાર કરેલ મસાલી ભરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB#Week8મસાલા પાઉં ઝડપથી બની જાય છે.. અને ટેસ્ટી પણ લાગે એટલે અચાનક મહેમાન આવી જાય તો ઘરમાં હાજર સામગ્રી માથી ફટાફટ તૈયાર થઇ જાય.. બાળકો માટે બનાવવા હોય તો આમાં ચીઝ, પનીર પણ ઉમેરી શકાય.. Sunita Vaghela -
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)
મુંબઈ ની speciality કહેવાય છે પણ હવે તો બધે મળે છે અને બનાવાય છે..મે પણ ટ્રાય કર્યો..#EB#week8 Sangita Vyas -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉ ...મને પણ ખૂબ પ્રિય છે ... મસાલા પાઉ ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. Hetal Chirag Buch -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiઆજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી... Ranjan Kacha -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani -
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB #yummy #mouthwatering સાંજની નાની નાની ભુખ માટે મસાલા પાઉએ એક ઉત્તમ વાનગી છે.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ ખૂબ મજા પડી જાય છે .મસાલા પાઉં જોઈને જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે તે સ્વાદમાં ખુબ જ સરસ બને છે. તમે પણ જરૂરથી બનાવજો. Nasim Panjwani -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8મારા બાળકો ને મસાલા પાઉં બહુ ભાવે છે.નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે ખાઈ શકો છો અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
મસાલા પાઉં (masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસૂનસ્પેશિયલ#માઇઇબુકઆ રેસિપી ની વાર્તા એ છે કે મુંબઈ માં અત્યાર ની પરિસ્થિતિ નથી સારી કોરોના વાઇરસ ના કારણે. એવામાં મુંબઈ નો વરસાદ અને મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ કોને યાદ ના આવે. ત્યાં ની સાયણ વિસ્તાર માં આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટ માં મસાલા પાઉં એકવાર ખાધા હતા એ યાદ આવતા ખુબ જ ઈચ્છા થઈ મસાલા પાઉં ખાવાની એટલે બનાવ્યું. ખૂબ જ સરળ રીત છે. આપ સૌ પણ બનાવજો અને સ્વાદ માણજો. હેપી કૂકીંગ 🙂🙏 Chandni Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15200005
ટિપ્પણીઓ (4)