બ્રેડ કુલચા (Bread Kulcha Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

#AsahiKaseiIndia

બહાર જેવી બ્રેડ કુલચા ઘર પર જ બનાવો....

બ્રેડ કુલચા (Bread Kulcha Recipe In Gujarati)

#AsahiKaseiIndia

બહાર જેવી બ્રેડ કુલચા ઘર પર જ બનાવો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 loko
  1. 2 કપમેંદો
  2. 1 Tspયીસ્ટ
  3. 1/2 Tspsalt
  4. 1/4ખાંડ
  5. 4 Tspઓઇલ
  6. 4 Tspદહીં
  7. 1/4 Tspકાળા તલ
  8. કોથમીર
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપર જણાવેલ બધી જ વસ્તુઓ મિક્ષ કરી તેમાં દહીં ઉમેરી અને જરૂર પડે તેટલું પાણી નાખી અને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરો.....

  2. 2

    લોટ બંધાઈ ગયા પછી તેને ૩૦ મિનિટ માટે રેસ્ટ આપો..
    લોટ ને થોડું ભીનું કપડું ઢાંકી ને રાખી દો..

  3. 3

    પછી તેના લૂઆ લઇ તેમાંથી એક રોટલી વણો...

  4. 4

    રોટલી વણાઈ ગયા પછી થોડું પાણી વાળો હાથ કરી તેના ઉપર થોડા કાળા હતા અને કોથમીર સ્પ્રિંકલ કરો...

  5. 5

    પછી તેને એક પેનમાં લઈ તેમાં પાણી છાંટી અને પાંચ મિનિટ માટે low flame પર એક પડ શેકી લો...

  6. 6

    પછી ફરીથી પાણી છાંટી બીજું પડ સેકી લૉ..

  7. 7

    આ રીતે બંને બાજુ પડ શેકી અને પછી કુલચા નીચે ઉતારી લો... ઉપરથી ઘી કે બટર લગાવી સર્વ કરો..

  8. 8

    તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ બ્રેડ કુલચા...

  9. 9

    તમે આ બ્રેડ કુલચા ને કોઈપણ પંજાબી સબ્જી સાથે અથવા તો છોલે સાથે સર્વ કરી શકો છો..

  10. 10

    મેં અહીં તેને સર્વ કરી છે..

  11. 11

    આ રેસીપી નો વિડીયો જોવા માટે મારી youtube લીંક નીચે મુજબ છે.. https://youtu.be/dlQnFbHNtkU

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Yummy
Hi dear 🙋
Plz you can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes