આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. ૨ કપદૂધ
  2. 1/2 કપ પાણી
  3. ૨ ચમચીખાંડ
  4. 1 ચમચીવાઘ બકરી ચા
  5. છીણેલું આદુ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક તપેલીમાં દૂધ અને પાણી ભેગા કરી તેમાં ચા અને ખાંડ નાખી ઉકાળો

  2. 2

    ચા ઉકળી જાય એટલે છેલ્લે તેમાં છીણેલું આદુ નાખી ૧ ઉભરો આવાદો

  3. 3

    ગરણી થી ગાળી લઇ કપમાં સર્વ કરો

  4. 4

    તૈયાર છે આદુની ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes