બદામ પૂરી (Badam Poori Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#cookpad
#cookpadindia
#cookpadgujarati
બદામ આપણી હેલ્થ અને હાર્ટ માટે ખૂબ જ
ફાયદાકારક છે.બદામ માં વિટામિન-E ભરપૂર
પ્રમાણ માં હોવાથી કેન્સર અને હાર્ટ ડીસીઝ
નું જોખમ ઘટાડે છે.બદામ માં રહેલ પ્રોટીન
અને ફાઇબર વજન ઘટાડવા માં મદદરૂપ
થાય છે. આપણા હાર્ટ,આંખ,સ્કીન, હેર માટે
બદામ ખૂબ ફાયકારક છે.

બદામ પૂરી (Badam Poori Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
બદામ આપણી હેલ્થ અને હાર્ટ માટે ખૂબ જ
ફાયદાકારક છે.બદામ માં વિટામિન-E ભરપૂર
પ્રમાણ માં હોવાથી કેન્સર અને હાર્ટ ડીસીઝ
નું જોખમ ઘટાડે છે.બદામ માં રહેલ પ્રોટીન
અને ફાઇબર વજન ઘટાડવા માં મદદરૂપ
થાય છે. આપણા હાર્ટ,આંખ,સ્કીન, હેર માટે
બદામ ખૂબ ફાયકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામબદામ
  2. 80 ગ્રામપા.ખાંડ
  3. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  4. 7-8તાંતણા કેસર
  5. પીસ્તા ની કતરણ ગાર્નિસિંગ માટે
  6. 2-3 ટેબલ સ્પૂનદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામ ને મિક્ષી જાર માં પીસી ને ફાઇન પાઉડર કરી લો.બદામ ને પીસતી વખતે તેમાંથી ઓઇલ રિલીઝ ના થવું જોઈએ.પા.ખાંડ,કેસર,ઇલાયચી પા.એડ કરી એક આંટો ફેરવી પીસી લેવું.

  2. 2

    બાઉલ માં લઇ દૂધ એડ કરી ટાઈટ ડો બાંધી રેડી કરો. ગોળ બોલ બનાવી એક પ્લાસ્ટિક બેગ પર લઈ ડો ને તેની ઉપર રાખી તેની ઉપર બીજી પ્લાસ્ટિક બેગ રાખી વણી લો

  3. 3

    મનપસંદ સેઈપ માં કટ્ટ કરી લો.પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ઓવન ટ્રે માં બટર પેપર મૂકી બધી પૂરી ગોઠવી 150 ડીગ્રી પર 15 મિનિટ માટે બેક કરો

  4. 4

    પૂરી બેક થઈ જાય એટલે કુલિંગ રેન્ક પર લઈ 2 કલાક ઠંડી થવા દો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes