કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#RC1
#week1
આજે મૈ પીળી વાનગી ચેલેન્જ માં કાચા પપૈયા નો સંભારો બનાવીયો છે જે ખુબ જ ટેસ્ટી લાગે છૅ

કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

#RC1
#week1
આજે મૈ પીળી વાનગી ચેલેન્જ માં કાચા પપૈયા નો સંભારો બનાવીયો છે જે ખુબ જ ટેસ્ટી લાગે છૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. નાની સાઈઝ નું કાચું પપયું
  2. ૧/૨ ચમચીહળદર પાઉડર
  3. ચપટીહિંગ
  4. ૧ ચમચીખાંડ
  5. ૧ ચમચીતેલ
  6. ૪-૫લીમડાનાં પાન
  7. લીલાં મરચાં ઝીણાં સમારેલા
  8. થોડી રાઈ
  9. ૧/૨લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કાચા પપૈયા ને ધોઈ ને છાલ કાઢી ને અંદર થી બધાં બિયાં કાઢી ને છીણી લો.એક કઢાઈ માં તેલ ગરમ થાય એટલે રાઈ નાખો

  2. 2

    રાઈ તતડે એટલે બધાં મસાલા નાખી ને ફ્રાય કરો અને છિનેલુ પપયું નાખી ને ફુલ ગેસ પર સાતળો ૨ મિનીટ ઢાંકી દો અને છેલ્લે લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી લો.

  3. 3

    તૈયાર છે કાચા પપૈયા નો ટેસ્ટી સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes