કોન ભેળ (Corn Bhel Recipe in Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આમારા સુરતમાં રવિવારે ડુમમ્સ જઇયે ત્યારે ત્યાં મળતી આ ફેમસ ડીશ છે તેમજ આ મારી તેમજ મારા ઘરમાં બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો બનાવીએ કોન ભેળ.
#EB
Week -8
#કોર્ન ભેલ

કોન ભેળ (Corn Bhel Recipe in Gujarati)

આમારા સુરતમાં રવિવારે ડુમમ્સ જઇયે ત્યારે ત્યાં મળતી આ ફેમસ ડીશ છે તેમજ આ મારી તેમજ મારા ઘરમાં બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો બનાવીએ કોન ભેળ.
#EB
Week -8
#કોર્ન ભેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10/15 મિનિટ
5-7વ્યક્તિ માટે
  1. 2મક્કાઈના દાણા બાફેલા
  2. 1ટામેટું ઝીણું સમારેલું
  3. 1કાંદો ઝીણો સમારેલો
  4. 1 ચમચીલીબું નો રસ
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 2 ચમચીકોથમીરની ચટણી
  7. 2 ચમચીમેયોનિઝ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 2 ચમચીબટર
  10. ઝીણી સમારેલી કોથમિર

રાંધવાની સૂચનાઓ

10/15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈના દાણા જરૂર મુજબ મીઠું નાખી બાફી લેવા.ત્યારે બાદ એમાં ઉપર જણાવ્યા મુજબના મસાલા તેમજ સમરેલા કાંદા ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી ઉપર કોથમિર નાખી સવ કરવું.

  2. 2

    ત્યાર છે આપણી સુરતની પ્રખ્યાત મક્કાઈની ભેળ(કોન ભેળ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes