સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 minutes
4 loko
  1. 250 ગ્રામ ટામેટાં
  2. તેલ વઘાર માટે
  3. 1/2 સ્પૂનજીરું
  4. 1/4રાઇ
  5. 1.5 સ્પૂનહળદર
  6. 2 સ્પૂનમરચું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લસણની પેસ્ટ ટેસ્ટ મુજબ
  9. 1/4 સ્પૂનખાંડ
  10. 1 સ્પૂનધાણાજીરુ
  11. 1 બાઉલસેવ
  12. કોથમીર ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ ટામેટા ને ધોઈ બરોબર સાફ કરી એના મીડિયમ સાઇઝના કટકા કરી લેવા.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઇ ઉપર મુજબ વઘાર ના મસાલા નાખી ટામેટાં ઉમેરવા.

  3. 3

    ટામેટાં થોડા ચડવા દેવા, થોડા ટામેટાં ચડી જાય પછી ઉપર મુજબનું બધો જ મસાલો એડ કરવો તને થોડી વાર ઢાંકી રાખો.

  4. 4

    બસ તો આ ટામેટા નું શાક થાય ત્યારબાદ તેના પર સેવ ને ઉમેરવી.

  5. 5

    બસ તો ટેસ્ટી સેવ ટમેટાનું શાક તૈયાર ગરમ ગરમ સ્વાદિષ્ટ લાગે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (5)

દ્વારા લખાયેલ

shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes