દૂધી નાં ઢોકળાં (Dudhi Dhokla Recipe in Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ લોકો
  1. ૩૦૦ ગ્રામ ચોખા
  2. ૧૦૦ ગ્રામ મગ ની દાળ
  3. ૧૦૦ ગ્રામ ચણા ની દાળ
  4. ૧૦૦ ગ્રામ અડદ ની દાળ
  5. ૧૦૦ ગ્રામ ચણા ની દાળ
  6. ૨ ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનતલ
  9. ચપટીહીંગ
  10. ૧/૨ ટી સ્પૂનસોડા
  11. ૧ ટી સ્પૂનરાઈ
  12. ૧ કપદહીં
  13. મીઠું પ્રમાણસર
  14. ૫૦૦ ગ્રામ દૂધી
  15. ૫-૬ મીઠાં લીમડા ના પાન
  16. લીલા મરચાં ઊભા કાપી લો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    અડદ, ચણા, તુવેર, મગ ની દાળ અને ચોખા ને ભેગા કરી કરકરા પીસવા તેમાં દહીં નાખી પાણી નાખી હલાવો,૬ થી ૭ કલાક ખીરું રવાડો

  2. 2

    પછી તેમાં હળદર, આદું મરચાં ની પેસ્ટ,મીઠું,હિંગ,સોડા નાખી હલાવો,તેમાં દૂધી છીની ને નાખો

  3. 3

    થાળી માં તેલ ચોપડી ખીરું પાથરો અને તે બાફો તેના ઉપર લાલ મરચું ભભરાવો

  4. 4

    તેલ નો વગાર કરી તેમાં રાઈ તલ મીઠાં લીમડા ના પાન,લીલા મરચાં ઊભા કાપી તેમાં નાખો તે વગાર ઢોકળાં પર રેડો, કાપા પાડીને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes