રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ કપમોગર દાળ
  2. ટેબ સ્પૂન લાલ મરચું
  3. ટેબ સ્પૂન ચાટ મસાલો
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨; ટેબ સ્પૂન હળદર
  6. ટેબ સ્પૂન ધાણાજીરું
  7. ૪-૫ લસણ ની કળી
  8. લીલા મરચાં
  9. ટેબ સ્પૂન તેલ
  10. ટેબ સ્પૂન રાઈ
  11. ટેબ સ્પૂન લીંબુ નો રસ
  12. કોથમીર
  13. હિંગ,ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને પાણી નાખી ધોઈ લો.પછી પાણી નાખી ને ૩૦ મિનિટ પલાળી રાખો.

  2. 2

    પછી દાળ માથી પાણી કાઢી ને કોરી કરી લો.એક કડાઈ માં તેલ મૂકી રાઈ નો વઘાર કરી તેમાં હિંગ અને બારીક સમારેલું લસણ નાખી લીલા મરચાં નાખી હલાવો.

  3. 3

    પછી તેમાં મીઠું,મરચું,હળદર,ચાટ મસાલો,ધાણા જીરું પાઉડર નાખી ગરમ મસાલો નાખી હલાવો.

  4. 4

    એક ટેબ સ્પૂન લીંબુ નો રસ નાખી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes