ઓનિયન રિંગ (Onion Ring Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC1
પીળી રેસિપી
Week-1

ઓનિયન રિંગ (Onion Ring Recipe In Gujarati)

#RC1
પીળી રેસિપી
Week-1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ ચણા નુ બેસન
  2. 1/4 ચમચી- ઝીણો રવો
  3. 1/2 ચમચી- હળદર
  4. 1 ચમચી- અજમો
  5. 1 ચમચી- લીલામરચાં (સમારેલા)
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. તળવા માટે તેલ
  8. ચપટી- સોડા
  9. 2-3 નંગ- નાની ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ અને સોજી ભેગા કરી તેમાં મીઠું અજમો હળદર કાપેલા લીલા મરચા નાખી ખીરું તૈયાર કરો

  2. 2

    ડુંગળી ને છોલી લઈ અને તેને કાપીને તેને એક એક કરીને રીંગ આખી કાઢી લો

  3. 3

    પેનમાં તળવા માટે તેલ મૂકો

  4. 4

    ખીરામાં સોડા નાખી તેમાં એક એક કરતા ડુંગળીનીરીંગને deep કરીને મીડીયમ તાપે તળી લેવી

  5. 5

    ટોમેટો કેચપ અને દહીં ના ડીપ સાથે ઓનિયન રિંગ સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes