દાળ અને ઓટ્સ ની ખીચડી (Dal Oats Khichdi Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

#RC1
દાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડી
આ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓટ્સ અને મગની દાળ માંથી બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે.....

દાળ અને ઓટ્સ ની ખીચડી (Dal Oats Khichdi Recipe In Gujarati)

#RC1
દાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડી
આ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓટ્સ અને મગની દાળ માંથી બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2લોકો
  1. 1/2 બાઉલ મગની દાળ
  2. 1 બાઉલ ઓટ્સ
  3. 1ડુંગળી
  4. 2ટામેટાં
  5. 2લીલા મરચા
  6. 2 ચમચીતેલ વઘાર માટે
  7. મસાલા :-
  8. 1/2 ચમચીમીઠું
  9. 1/2 ચમચીઓરેગાનો
  10. 1/2 ચમચીમિક્સ હૃબ્સ
  11. 2ઓલ ઈન વન સોસ
  12. 1પેકેટ પાસ્તા મસાલા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મગની દાળને ધોઈ અને તેને ૩૦ મિનિટ માટે પલાળીને રાખી દો...

  2. 2

    સૌપ્રથમ એક કુકર લઈ તેમાં તેલ મૂકી.. ડુંગળી ટામેટાં મરચા નો વઘાર કરો...

  3. 3

    તેમાં પલાળેલી મગની દાળ પણ ઉમેરો... અને ઓટ્સ પણ નાખી દો...

  4. 4

    ઉપર જણાવેલ મુજબના બધા જ મસાલા ઉમેરો... 1 પેકેટ પાસ્તા મસાલો અને ઓલ ઈન વન સોસ પણ ઉમેરો..

  5. 5

    કુકર નું ઢાંકણું બંધ કરી અને 2 વીસલ વગાડો..

  6. 6

    તો તૈયાર છે આપણી મગદાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડી...

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes