ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..
#RC1

ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)

.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..
#RC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. બાઉલ ચણા નો લોટ
  2. ૨ ટે સ્પૂનગાજર ની છીણ
  3. ૨ ટે સ્પૂનકેપ્સિકમ ઝીણા સુધારેલા
  4. ૧ નંગડુંગળી
  5. ૧ નંગટામેટું
  6. ૨ ટે સ્પૂનલીલા ધાણા
  7. વાટકો દહીં
  8. ૧ ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧ ટી સ્પૂનહળદર
  10. ૧ ટે સ્પૂનધાણાજીરુ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. પાણી જરૂર મુજબ
  13. કળી લસણ
  14. લીલા મરચા
  15. ૧/૨" આદુ
  16. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણા ના લોટ ને ચાળી ને બધા મસાલા અને વેજીટેબલ એડ કરવા.તેમાં દહીં અને જોઈતું પાણી નાખી જાડું ખીરું બનાવવું.

  2. 2
  3. 3

    થોડી વાર rest આપ્યા બાદ તવી ને ગરમ કરી,તેલ થી ગ્રીસ કરી,એક કડછી ખીરું મૂકી ફેલાવી લેવું.અને સાઈડ માં તેલ રેડવું.

  4. 4

    મધ્યમ તાપે પુડલા સેકવા..એક બાજુ થઈ જાય એટલે ધીમે થી બીજી બાજુ પલટાઈ દેવા.તેલ બંને બાજુ રેડી સરખા ચડવવા.

  5. 5

    ચણા ના લોટ ના વેજિટેબલ પુડલા રેડી છે..ખાવાની બહુ મજા આવશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
Wow fast બની જાય અને ચા સાથે બહુજ મજા આવે ખાવાની.

Similar Recipes