દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-12 મિનિટ
7 સર્વિંગ્સ
  1. 3 વાટકીચોખા નો લોટ
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 1/2 વાટકીઅડદ નો લોટ
  4. 1/2 વાટકીદૂધી
  5. 1 સ્પૂનલાલ મરચું
  6. 1 સ્પૂનમીઠું
  7. 1/3 સ્પૂનહળદર
  8. ખાવાનો સોડા
  9. છાશ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10-12 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધો લોટ મિક્સ કરી 6 કલાક માટે છાશ એડ કરી રાખી દો.

  2. 2

    એમાં આથો આવી જાય પછી એમાં દૂધી અને જરૂર મુજબ હળદર,મીઠું એડ કરો. ખારો વધુ સ્પુંજી કરવા હોય તો નાખી શકો.

  3. 3

    ત્યારબાદ ઠોકલાં ના મશીન (ઠોકળ્યા)માં સ્ટીમ કરવા રાખી દો. તેમાં ઉપર લાલ મરચું કોથમીર સ્પ્રેડ કરો.

  4. 4

    10-15 મિનિટ સ્ટિમ એટલે રેડી છે આપડા ઢોકળાં તો તેને પ્લેટ માં લઈ ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes