ચીઝ વ્હાઇટ સોસ મેક્રોની (Cheese White Sauce Macaroni Recipe In Gujarati)

Minal Vyas
Minal Vyas @cook_30606633

ચીઝ વ્હાઇટ સોસ મેક્રોની (Cheese White Sauce Macaroni Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. ૧ કપદૂધ
  2. 1 કપએલ્બો પાસ્તા
  3. 2ચમચા મેંદો
  4. 2ચમચા ખાંડ
  5. 1/4 ચમચી મરી પાઉડર
  6. ચપટીમીઠું
  7. 150 ગ્રામ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એલ્બો પાસ્તાને કુકરમાં વધારે પાણી નાખી ત્રણથી ચાર સીટી વગાડી બાફી લો બાફતી વખતે 1 ચમચી મીઠું અને એક ચમચી તેલ નાખવું

  2. 2

    બફાઈ જાય એટલે ચાળણીમાં કાઢી લો અને તેની ઉપર ઠંડુ પાણી નાખો પછી તેલવાળો હાથ કરી એના ઉપર લગાવો

  3. 3

    એક નોન સ્ટિક પેન મા ૨ ચમચી બટર લઈ તેમાં મેંદો નાંખો અને થોડુંક તે સેકી લો બે-ત્રણ મિનિટ પછી દૂધ અને ખાંડ નાખી સતત હલાવતા રહેવું

  4. 4

    ત્રણેક મિનિટમાં વ્હાઇટ સોસ ઘટ્ટ થવા આવશે પછી તેમાં મરી અને મીઠું નાખવું

  5. 5

    વ્હાઈટ તૈયાર થઈ જાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખી દેવા અને બરાબર મિક્સ કરી દેવું

  6. 6

    બરાબર મિક્સ કરીને એક કાચની માઇક્રોવેવ ની પ્લેટમાં પાસ્તા કાઢી લેવા તેમાં ચીઝ છીણીને ઉપર લેયર બનાવો

  7. 7

    પ્લેટ માઈક્રોવેવમાં સ્ટેન્ડ ઉપર મૂકી ગ્રીલ મોડમાં ચાર મિનિટ માટે ગ્રીલ થવા દેવું પછી ચેક કરી લેવું અને ના થયું હોય તો ફરીથી ત્રણ મિનિટ માટે મૂકો

  8. 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Vyas
Minal Vyas @cook_30606633
પર

Similar Recipes