રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 વાટકીરવો
  2. 1/2 વાટકીખાંડ
  3. 1/2 વાટકીઘી
  4. 2 ચમચા દૂધ
  5. 1 વાટકીપાણી
  6. ગાર્નિશ માટે
  7. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ એક પેન માં ઘી ગરમ કરો.તેમાં સાફ કરેલો રવો એડ કરો.

  2. 2

    રવા ને ધીમા તાપે સેકાવા દો.રવો સેકાય જાય ત્યાર પછી તેમાં દૂધ અને પાણી એડ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ખાંડ નાખી સરખી મિક્સ કરું.જરૂર હોય તો પાણી ક દૂધ એડ કરવું.

  4. 4

    તૈયાર છે રવા નો શીરો. બદામ ની કતરણ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

Similar Recipes