વ્હાઈટ ચોકલેટ બ્રાઉની (White Chocolate brownie recipe in Gujarati)

Neepa Shah @cook_26213810
વ્હાઈટ ચોકલેટ બ્રાઉની (White Chocolate brownie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં વ્હાઈટ ચોકલેટ લેશું તેમા દૂધ અને બટર નાખીશું તેને માઈક્રોવેવમાં ગરમ કરીશું બધું સરસ મિક્સ કરીશું હવે તેમાં મેંદો અને પીસેલી ખાંડ નાખી મિક્સ કરી શું તેમાં લેમન ઝેસ્ટ અને લીંબુનો રસ ઉમેરી શું
- 2
બધું સરસ મિક્સ કરી તેને મોલ્ડમાં નાખીશું હવે તેમાં ઉપર મિક્સ ફ્રુટ જામ નાખી સજાવીશું
- 3
પ્રિ હીટેડ ઓવન મા 170* 20 થી 25 મિનિટ માટે બેક કરીશું ઠંડી થાય એટલે તેને વ્હાઈટ ચોકલેટ થી ગાર્નીશ કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ ચોકલેટ મુસ (White Chocolate Moose Recipe In Gujarati)
#RC2#white colour theme sonal hitesh panchal -
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
Fr swt tooth.👍🏻😋Tea time bite.. Sangita Vyas -
-
-
-
ચીઝ ચોકલેટ અને ચીઝ જામ સ્લાઈઝ(Cheese chocolate and cheese jam slice recipe in gujarati)
બાળકો ના ટીફીન માં આપવી હોય.પીકનીક કે મુસાફરીમાં લઇ જવી હોય કે પછી સાંજ ની નાની ભુખ સંતોષવી હોય ચીઝ સાથે જામ કે ચોકલેટ સ્પે્ડ ને બ્રેડ પર લગાવી બનતી વિવિધ સ્લાઈઝ ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો ખરા જ.#GA4#Week10#post2#chocolateandcheese Rinkal Tanna -
ચોકલેટ કેશ્યુનટ બ્રાઉની (Chocolate Cashew Brownie Recipe In Gujarati)
બ્રાઉની એ દરેક ઉંમરના લોકોને ભાવતી વાનગી છે. લોકો અલગ અલગ પ્રકારની બ્રાઉની બનાવતા હોય છે. સામાન્ય રીતે ચોકલેટ બ્રાઉની સાથે Walnut નું combination સારું લાગે છે પણ આજે મે કાજુ સાથે ચોકલેટ બ્રાઉની બનાવી છે અને એ પણ એટલી જ yummy બને છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ અખરોટ બ્રાઉની (Chocolate walnuts brownie recipe in Gujara
#GA4#Week16#brownieMay this new year brings you more happiness, health and prosperity happy new year 2021. Niral Sindhavad -
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
વ્હાઈટ ચોકલેટ ફઝ(white chocolate fudge recipe in gujarati)
#સુપરશેફ4રક્ષાબંધન ના તહેવાર પર ખુબજ ઓછા સમયમાં બની જતીઅને બાળકોને ખુબજ િપ્રય એવી મિઠાઈ લઈને આવી છુ આશા છે બધાને ગમશે. Dipti Ardeshana -
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બ્રાઉની (Dryfruit chocolate Brownie recipe in Gujarati)
#CookpadTurns4 Dhara Panchamia -
-
-
-
વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
#DTR#cookpadgujrati#cookpadindia Payal Bhatt -
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4 #Week16પોસ્ટ 1 બ્રાઉનીદોસ્તો મે ઘઉંના લોટનો યુઝ કરીને બ્રાઉની બનાવી છે અને એ પણ બહુ જ જલ્દી બની જાય તેવી. Mital Bhavsar -
ચોકલેટ બ્રાઉની(chocolate Brownie recipe in Gujarati)
#goldenapron3#વીક 24#બ્રાઉનીઆ બ્રાઉની બહુ જ સરળ છે બનાવા. Krupa savla -
વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie Bindiya Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15256433
ટિપ્પણીઓ (13)