રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દહીં લઈ તેમાં થોડું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો પછી ચાર ગ્લાસ પાણી ઉમેરો અને તેમાં છાશ નો મસાલો મીઠું અને કોથમીર ફુદીના નો પાઉડર ઉમેરો અને હલાવીને સર્વ કરો તૈયાર છો ટેસ્ટી મસાલા છાશ
- 2
જે ઉનાળામાં સવારે જમ્યા પછી પીવાથી ઠંડક મળે છે અને જલ્દી પચી જાય છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ પીવાની ઈચ્છા થાય તો મસાલા છાશ બેસ્ટ ઓપ્સન છે. Richa Shahpatel -
મિન્ટ ફલેવર મસાલા છાશ (Mint Flavour Masala Chhas Recipe In Gujarati)
ગરમી મા સરસ ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.તો આજે મેં બનાવી ફુદીના ફલેવર મસાલા છાશ. Sonal Modha -
-
-
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી તડકામાં રાહત આપે છે આ ઉપવાસ માં પણ લઈ શકાય છે#mrPost1 Neha Prajapti -
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં બીજા કોઈ પણ ઠંડા પીણાં મળે તો પણ ઠંડી ઠન્ડી છાસ ના તોલે કઈ પણ ન આવે હોં 🤩👌 સાચું ને મિત્રો!👍સાચું કઉં તો ઉનાળો હોય ક શિયાળો છાસ તો હમેશા જોઈએ જ એના વગર જમ્યું અધૂરું લાગે! 😊 તો ચાલો આજે મેં પણ kajal mankad gandhi બેન ની રેસીપી જોઈને મસાલા છાસ બનાવી છે.. તમે પણ ટ્રાય કરજો હોં.. 👍 Noopur Alok Vaishnav -
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
છાશ ના સેવનથી શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ મળે છે.ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તે શરીરને જબરદસ્ત ફાયદા પ્રદાન કરે છે.તાજા દહીં માંથી બનેલી છાશ ખાવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આને કારણે પેટ ભારે થવું, આફરો ચડવો, ભૂખ ઓછી થવી, અપચો અને પેટમાં બળતરા થવાની ફરિયાદ દૂર થાય છે. ખાવાનું હજમ ન થાય તો શેકેલું જીરુ, બ્લેકપેપર અને સિંધાલૂણ છાશમાં મિક્સ કરીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. Priti Shah -
-
-
-
-
-
-
-
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
દક્ષિણ ભારત મા ખાસ કરીને આ રીત ની મસાલા છાસ તમને જોવા મળે છે. જેમાં લીલું મરચું , કોથમીર , આદુ , લીંબુ , સંચળ પાઉડર જલજીરા પાઉડર વગેરે એડ કરી ને સ્વાદિષ્ટ બનાવવા મા આવે છે. Valu Pani -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15259958
ટિપ્પણીઓ