દૂધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

દૂધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમલ્ટી ગ્રેઇન લોટ
  2. ૧/૪ કપસુજી
  3. ૧/૪ કપચણા નો લોટ
  4. ૧/૨ કપછીણેલી દૂધી
  5. ૧ ચમચીલીલા મરચાં અને આદુ ની પેસ્ટ
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીમરચું પાઉડર
  8. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧/૪ ચમચીઅજમો
  11. ૧ ચમચીકસુરી મેથી
  12. ૨ ચમચીદહીં
  13. થોડી કોથમીર
  14. ૧/૨ ચમચીવરીયાળી પાઉડર
  15. થોડું તેલ
  16. ૧/૨ ચમચીખાવાનો સોડા
  17. ૧/૨ ચમચીખાંડ
  18. ૨ ચમચીલીંબુ નો રસ
  19. ૧/૪ ચમચીગરમ મસાલો
  20. વઘાર માટે
  21. તેલ
  22. ૧ ચમચીરાઇ
  23. ૧/૨ ચમચીજીરું
  24. ચપટી હિંગ
  25. ૬-૭ લીમડા ના પાન
  26. ૧ ચમચીતલ
  27. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ના મુઠીયા માટે તમામ વસ્તુ ઓ એક બાઉલ માં સારી રીતે મિક્સ કરી સોફ્ટ લોટ બાંધવો (જરૂર પડે તો પાણી યુઝ કરવું) અને ૧૫ મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    ત્યારબાદ તેને આ પ્રમાણે શેપ આપી ઢોકડીયા માં ૧૫ મિનિટ સુધી બાફવા મૂકી દેવા

  3. 3

    બફાઈ જય એટલે તેના નાના કટકા કરી લેવા

  4. 4

    વધાર માટે કડાઇ માં તેલ, રાઈ, જીરું,હિંગ,લીમડા ના પાન અને મુઠીયા નાખવા.

  5. 5

    ૨ મિનિટ પછી સારી રીતે મિક્સ થઈ જાય એટલે કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

ટિપ્પણીઓ

Similar Recipes