પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Hiral Patel @h10183
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બટાકા ગાજર ફ્લાવર ટામેટું નાખી મીઠું એડ કરી બાકી લો
- 2
એક કડાઈમાં તેલ મૂકી હિંગ નાખી ડુંગળી સાંતળવી આદુ-લસણની પેસ્ટ નાખવી કેપ્સીકમ નાખીને સાંતળવી સાતળી પછી તેમાં ટામેટુ નાખીને પછી તેમાં મસાલા એડ કરવા
- 3
બાફેલું મિશ્રણ તેમાં એડ કરી પાવભાજી મસાલો લીંબુ નીચોવવું અને કોથમીર એડ કરવી
Similar Recipes
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
-
-
પાવભાજી
પાવ ભાજી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે પાવભાજી મારા ઘરમાં બધાની ફેવરેટ છે#cookpadindia#cookpadgujrati#RB11 Amita Soni -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
-
-
-
બોમ્બે સ્ટાઇલ પાવભાજી (Bombay Style Pavbhaji Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
-
-
પાવભાજી (pavbhaji in gujarati)
#માઇઇબુકપોસ્ટ6#સ્પાઈસીઅહીં મેં ખાલી બટાકા ના માવા માંથી ભાજી બનાવી છે. Kinjalkeyurshah -
-
-
-
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15263874
ટિપ્પણીઓ