પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

Anupama Mahesh @anupama
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ ચાળી લો.ત્યાર બાદ તેમાં મીઠું,અજમા,તેલ નાખી કઠણ કણક બાંધો.પછી થોડું થોડું તેલ લઇ મસળી લેવાનું.ખૂબ ખૂબ મસળવાનું.
- 2
ત્યારબાદ એક બાજુ તેલ ગરમ મૂકી દેવાનું.બીજી બાજુ લાકડા ના પાટલા ઉપર લાંબી પટ્ટી કરી છરી થી ઝડપ થી લઇ તળી લેવાનું.
- 3
તેલ માં બંને બાજુ તળાય જાય એટલે ગાંઠિયા ખાવાની મજા લેવાની.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#Week8 આપણા ગુજરાતીઓ નો ભાવતો નાસ્તો એટલે પાપડી ગાંઠિયા સવાર સવાર મો જો કોઈ કહે કે ચા સાથે સુ ખાશો તો તરત યાદ આવે પાપડી ગાંઠિયા,વણેલા ગાંઠિયા,ફાફડા અને જલેબી અહાહા........ Alpa Pandya -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EBWeek 8 આપડે ગુજરાતી ની સવાર ના નાસ્તા માં ગાંઠિયા તો હોય. તૈયાર છે ગરમ પાપડી ગાંઠિયા જેને આપણે ચા, કાચા પપ્યા નો સંભારો, તળેલા મરચાં સાથે સારા લાગે છે. Archana Parmar -
પાપડી ગાંઠિયા (papdi gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરગાંઠિયા એટલે ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો. કોઈ પણ પ્રસંગ માં ગાંઠિયા વગર ના ચાલે. વરસાતા વરસાદ માં જો ગરમ ગરમ ગાંઠિયા ને ચા મળી જાય તો વાત જ ના પૂછો! મોજ એ મોજ હે ને?અમારા ઘર માં આમ તો ગાંઠિયા પપ્પા જ બનાવાતા કારણ કે અમારે ફરસાણ નો ધંધો હતો. પણ સાસરે આવ્યા પછી પહેલી વાર મેં બનાવ્યા. ઘણી યાદો તાજી થઈ ગઈ. તો માણો આ ગાંઠિયા!જરૂર થી ટ્રાઈ કરજો. Avnee Sanchania -
વણેલા ગાંઠિયા
સખીઓ આજે રવીવાર છે એટલે રજાનો દિવસએટલે કાઠિયાવાડી છું તો રવિવાર ની સવાર એટલે ગાઠીયા થી જ થાય તો મેં પણ આજે ઘરે જ બનાવ્યા Rachana Pathak -
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#week8 ગુજરાતી લોકોનાં ઘરમાં પાપડી ગાંઠિયા ખૂબ જ ફેમસ ફરસાણ છે. પાપડી ગાંઠિયા ગુજરાતી લોકોને ખુબ જ પ્રિય પણ હોય છે. ચા સાથે નાસ્તામાં ખાવા માટે કે સાંજના ભોજનમાં ફરસાણ તરીકે પાપડી ગાંઠિયાનો ઉપયોગ થાય છે. તો ચાલો ચણા ના લોટ માંથી બનતા આ ગાંઠિયા કઈ રીતે બને છે તે જોઈએ. Asmita Rupani -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#goldenapron3#week૧૮ફ્રેન્ડસ , પાપડી ગાંઠીયા ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ છે . એકદમ હળવી અને મોંમાં માં મુકતા જ પીગડી જાય એવી આ પાપડી માં મેં સોડા નો યુઝ નથી કરેલ કારણ કે પાપડી પતલી હોય અને મોણ થી જ સોફ્ટ થઈ જાય છે પરંતુ ઘણા લોકો તેમાં સહેજ સોડા ઉમેરતાં હોય છે. તો ફ્રેન્ડ્સ રેસિપી નીચે મુજબ છે😍 asharamparia -
કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)
ચોમાસામાં ગરમાગરમ ચા સાથે જલેબી ગાંઠિયા મળી જાય તો વરસાદ ની મજા અનેક ગણી વધી જાય છે..આજે મે 2 શેઈપ ની જલેબી અને વણેલા ગાંઠિયા બનાવ્યા છે.. સાથે ગાજર નો સંભારો અને તળેલા મરચા...#સુપરશેફ3 Dhara Panchamia -
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
#goldenapron3#week 18#Besanહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયાજે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય.. Mayuri Unadkat -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
રવિવાર નો નાસ્તો...સાથે ગાજર મરચા નો સંભારો..અને એ બધા ને સાથ આપવા મસાલેદાર ચા હોય..રવિવાર સુધરી જાય..#EB#week8 Sangita Vyas -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
#TT1જલેબી અને ફાફડા ગાંઠીયા ગુજરાતી લોકો માં ખૂબજ પ્રિય નાસ્તો છે સવાર માં જલેબી ફાફડા મળી જાય તો એનાથી સારો નાસ્તો જ ન હોય.ઘરે સરસ અને આશાની થી બનાવી સકાય છે બહાર જેવા જ . એ પણ ફટાફટ જાજી આગોતરી તૈયારી વિના.જલેબી ગાંઠીયા સાથે મજા આવે એક બીજા વિના બને અધૂરા છે. Varsha Karia I M Crazy About Cooking -
ગાંઠિયા (Gathiya Recipe In Gujarati)
#MRC ચોમાસુ આવે એટલે ગાંઠિયા અને ભજીયા ખાવા ની મન થાય જ છે Jayshree Chauhan -
ફાફડી ગાંઠીયા
#લોકડાઉન ગાંઠીયા એટલે ગુજરાતી ની ઓળખ રવિવાર ની સવાર ગાંઠીયા વગર ન પડે લોકડાઉન માં બહાર મળે નહીં પણ ગુજરાતી બૈરું ગાંઠીયા ઘરે બનાવે અને સાથે તળેલા મરચા ઘરમાં બધા ખુશ... mamtabhatt829@gmail.com Bhatt -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3ગુજરાત ની ફેમસ ડીશ એટલે ગાંઠિયા, એમાં સવાર સવાર માં ગુજરાતીઓ ને નાસ્તા માં ગાંઠીયા સાથે પપૈયા નો સંભારો, ચટણી ને તળેલા મરચાં મળી જાય એટલે જલસા પડી જાય, તો આજે મેં વણેલા ગાંઠીયા ની રેસિપી શેર કરી છે તો અચૂક તમે પણ ઘરે જ બનાવજો Megha Thaker -
ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
#સાતમસાતમ ના તહેવાર માં લોકો અલગ અલગ નાસ્તા બનાવે છે. તો ચેવડા,વડા,થેપલા વગેરે તો મેનુ માં હોય જ .. પણ ગાંઠિયા સેવ તો ખાસ હોઈ. તો આજે મેં ઝારા વડે ચમપા -કલી ગાંઠિયા બનાવ્યા છે. તો એકદમ સરળ અને સહેલાઈથી બનતા બાળકો,તથા નાના મોટા સૌ ને ભાવતા ચમપા કલી ગાંઠિયા ચોક્કસ બનાવો. Krishna Kholiya -
-
ગાંઠિયા(Gathiya Recipe in Gujarati)
# ગુજરાતી ની પહેચાન જ ગાંઠિયા છે તીખા ગાંઠિયા હોય કે વણેલા કે પછી ચંપાકલી ગાંઠિયા હોય નામ સાંભળતા ની સાથે મોંમા પાણી આવી જાય કે હુ તીખા ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
-
-
વણેલા ગાંઠિયા
#કાંદાલસણ#બેસન#બ્રેકફાસ્ટહેલો ફ્રેન્ડ્સ , આપણા ગુજરાતીઓ નો સન્ડે સ્પેશિયલ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા...તો ચાલો આજે મેં વણેલા ગાંઠિયા ની રેસીપી પોસ્ટ કરી છે. Kruti's kitchen -
વણેલા ગાંઠિયા(Vanela Gathiya Recipe in Gujarati)
#trend3ગાંઠિયા એ ગુજરાતીઓ ની ફેવરિટ વાનગી છે. ફાફડા અને વણેલા એ ગાંઠીયા માં સૌ થી પ્રિય છે ગુજરાતીઓ રાત્રે ૧૨ વાગ્યા પછી પણ ગાંઠિયા ખાતા જોવા મળે છે. લોક ડાઉન દરમિયાન સૌથી વધુ લોકો એ ગાંઠિયા ને મીસ કર્યા છે અને ઘણા ના ઘરે જ ગાઠીયા બનતા થૈ ગયા છે હું પણ લોક ડાઉન માં જ ગાંઠિયા શીખી છું. તમે પણ જરૂર ટ્રાય કરજો બોવ સરસ બને છે ઘરે અને ચોખાય પણ બાર કરતા સારી રહે છે. Darshna Mavadiya -
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#week8પાપડી ગાંઠિયા એટલે ગુજરાતીઓને સૌથી પ્રિય વાનગી ગાંઠીયા વગર તો ગુજરાતીઓ ને ચાલે જ નહીં તો અહીંયા આપણે એ જ રેસીપી શીખવાના છીએ જે એકદમ થોડા જ સમયમાં અને ખુબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ Ankita Solanki -
તીખા ગાંઠિયા
#ATW1#Thechefstory ગુજરાતીઓ ની સવાર ગાંઠીયા અને ચા થી શરૂઆત થાય છે. ગાંઠિયા એ આપણું મુખ્ય સ્ટ્રીટ ફુડ છે. Kajal Sodha -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#week8પાપડી ગાંઠિયા સવારે કે બપોરે ચા સાથે મળે એટલે ગુજરાતી ને બીજું શું જોઈ એ?એમાં પાણી બોવ ઓછી સામગ્રી સાથે જલદી બનાવી શકાય એવી વાનગી. Hetal amit Sheth -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15268140
ટિપ્પણીઓ