સામા ના ઢોકળાં (Sama Dhokla Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#RC2
White recipe
Week 2

સામા ના ઢોકળાં (Sama Dhokla Recipe In Gujarati)

#RC2
White recipe
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૩૦ કલાક
૨ લોકો
  1. ૧ વાટકીસામો
  2. ૧.૫ કપ પાણી
  3. ૧.૫ કપ છાસ
  4. નાનો ટુકડો આદુ
  5. લીલું મરચું
  6. ૬-૮ લીમડાના પાન
  7. સમારેલી કોથમીર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. વઘાર માટે
  10. 2 મોટા ચમચાતેલ
  11. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧.૩૦ કલાક
  1. 1

    સામાને ચોખ્ખો ધોઈ અને 1-1/2 કપ પાણી નાખી 20થી 25 મિનિટ પલાળો. 25 મિનિટ પછી પાણી કાઢી છાશ નાખીને ૧૫ થી ૨૦ મિનિટ પલાળો.

  2. 2

    ૨૦ મિનિટ બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, લીમડો સમારીને, સમારેલી કોથમીર તથા મીઠું નાખી બધું મિક્સ કરો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે રાઈ જીરું નાખી સામાં નું મિશ્રણ નાખો. ધીમા તાપે હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થઈ પણ માંથી છૂટું પડે ત્યાં સુધી હલાવવું.

  4. 4

    તેલ લગાવેલી થાળી માં મિશ્રણ નાખી વાટકા વડે જલ્દી થી પાતળું ફેલાવી દેવું.ઠરી જાય એટલે મનગમતા આકાર માં કાપી ઢોકળા સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes