ચીઝી ચિલ્ડ પાસ્તા (Cheesy Chilled Pasta Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika
શેર કરો

ઘટકો

45 મિનીટ
3 વ્યક્તિ
  1. 1 કપટ્યુબલર પાસ્તા
  2. 3 કપપાણી(જરૂરિયાત મુજબ)
  3. 2 tbspબટર
  4. 2 tbspમેંદો
  5. 1 કપદૂધ
  6. 3ક્યૂબ ચીઝ
  7. 2 tbspફ્રેશ ક્રીમ
  8. 2ટેબલ સ્પૂન. મેયોનીઝ
  9. 2ચમચી.તેલ
  10. 1/2 કપકેપ્સીકમ
  11. 1/2 કપબાફેલી અમેરીકન મકાઈ
  12. 2 ટેબલ સ્પૂનબ્લેક ઓલિવ
  13. 1 ચમચીકાળા મરી પાઉડર
  14. 1 ટેબલ સ્પૂનઈટાલીયન સિઝનીગ
  15. 1 tbspચીલી ફ્લેક્સ
  16. ચપટીમીઠું
  17. ચપટીખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાણીમાં 1 ચમચી.તેલ અને થોડું મીઠું નાખી ઉકાળી લો. ત્યારબાદ તેમાં પાસ્તા એડ કરી 70% જેટલા કુક કરો ત્યારબાદ તેને ચારનાં માં લઇ ઠંડુ પાણી નાખી થોડા તેલ વાળા હાથ કરી મિક્સ કરી લો.એટલે એકદમ છુટ્ટા રહશે.

  2. 2

    બીજી એક પેનમાં બટર લઈ મેંદો નાખી થોડું શેકી લો.ત્યારબાદ દૂધ ખાંડ મીઠું કાળા મરી પાઉડર એડ કરી વ્હાઈટ સોસ બનાવો.ગેસ બંધ કરી ચીઝ અને ફ્રેશ ક્રીમ એડ કરી મિક્સ કરો અને ચીઝ સોસ રેડી કરો.(તમારી પસંદગી મુજબ પાતળો બનાવી શકાય તો દૂધ નું પ્રમાણ વધારે લેવું)

  3. 3

    એક પેનમાં તેલ લઈ તેમાં કેપ્સીકમ,બાફેલી મકાઈ નાખી 2 મિનીટ સાંતળો મીઠું ચીલી ફ્લેક્સ ઇટાલિયન સીઝનીગ નાખી મિક્સ કરી 1 મિનીટ સાંતળી ગેસ બંધ કરો.તૈયાર થયેલા શાકભાજી ને ચીઝ સોસ માં એડ કરો છેલ્લે બ્લેક ઓલિવ મેયોનિઝ અને ચીઝ એડ કરી મિક્સ કરો.

  4. 4

    તૈયાર થયેલા પાસ્તા ને 30 મિનીટ ફ્રીઝ માં ઠંડા કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes