વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)

Pratiksha's kitchen. @cook_18017693
#RC2
Week:2
રેમ્બો ચેલેન્જ - વ્હાઈટ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને પાણી થી ધોઈ સ્વચ્છ કરી લેવાં.. (તમે બાસમતી ચોખા નો પણ વપરાશ કરી શકો.) અને ૪૫ મિનિટ પાણી માં પલાળી રાખવાં. કાંદા, કેપ્સિકમ, ગાજર, બટાકા, ફણસી ને મનપસંદ આકાર માં સમારી લો. આદુને વાટી લેવું. મરચાંને ઝીણાં સમારી લેવાં.
- 2
એક કઢાઈ માં ઘી ગરમ કરી કાંદા,કેપ્સિકમ ને સાંતળી બહાર કાઢી લેવા.. હવે તેમાં જીરું,લવિંગ,ઇલાયચી, તજ પાન, તજનો ટુકડો, નાખી સાંતળવું.. હવે લીલાં મરચાં નાખી સાંતળો.. હવે ફણસી, ગાજર, બટાકા, ચોખા,મીઠું નાંખી જરા ૨-૩ મિનિટ શેકી લેવું. પછી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી ને ચડવા દેવું..
- 3
ચોખા ચડવા આવે તયારે સાંતળેલા કાંદા અને કેપ્સીકમ ઉમેરો. પાણી સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી ઢાંકીને ઠંડુ પડે એટલે કોથમીર ભભરાવી સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
-
-
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - Week 6આજ કુછ તુફાની હો જાયે.. વેજ તુફાની સાથે બટર નાન.. જલસા જ જલસા હોં બાકી.. 💃 Dr. Pushpa Dixit -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
-
વેજ બિરયાની વિથ પલ્સ (Veg Biryani Pulse Recipe In Gujarati)
#WK2વિન્ટર કિચન ચેલેન્જ - Week 2 Juliben Dave -
વેજ ખીમા મસાલા (Veg. Kheema Masala recipe in Gujarati)
#ડીનરસામાન્ય રીતે ખીમા મસાલા નોનવેજ થી બનતું હોય છે..પણ આજે આપણે આ રેસિપી વેજ થી બનાવશું.. તમે કોઈ પણ શાક વાપરી શકો છો.. આ લોકડાઉન ના સમય માં ઘરમાં જ શાક હોય એ વાપરીને આજે આ રેસિપી બનાવશું.. Pratiksha's kitchen. -
-
💕🇮🇳જીરા રાઈસ, સ્વતંત્રતા દીવસ સ્પેેશ્યલ🇮🇳💕
#indiaઆજે ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ, આજે હું તિરંગી વાનગી લાવી છું. જીરા રાઈસ., તો ઘણી વાર બનાવ્યું.પણ તિરંગા સ્પેશિયલ બનાવતા કંય અલગ જ પ્રાઉડ ફીલ થાય. તો ચાલો દોસ્ત રેસિપી હોય લયયે.તમને ગમે તો જરૂર ટ્રાય કરજો.😄👍👌😋💕 Pratiksha's kitchen. -
-
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
#સુપરશેફ4 #વીક4 #રાઈસ #સુપરશેફ ચેલેન્જ Suchita Kamdar -
-
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#vegriceઆ રાઈસ દેખાવમાં વ્હાઈટ જ રાખવાનો છે. જેથી તેમાં દરેક વેજ નો કલર અલગ દેખાય છે. ટેસ્ટમાં બેસ્ટ છે કારણ કે તેમાં લીલી ડુંગળી, લસણ, સ્વીટકોર્ન, ગાજર લીલા મરચા આ બધું જ એડ કરેલ છે. Neeru Thakkar -
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#વિન્ટર રેસિપી ચેલેન્જ#વેજ બિરિયાનીવિન્ટર ની સીઝન માં બધાં વેજિટેબલ આવતા હોય છે એટલે બધું બનાવું ગમે છે ને એમાં rice ની recipe hoy to to જામો જામો પડે 🤗😋😊 તો આજે શેર કરું છું my favourite veg Biryani.... Pina Mandaliya -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
આજે મે ઘી રાઈસ બનાવ્યા આ રેસિપી કેરેલા ની છે થોડી સામગ્રી અને ઝડપથી બનતી આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#cookpadindia#cookpadgujarati#SR Amita Soni -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
-
વેજીટેબલ પુલાવ (Veg pulav recipe in Gujarati)
#GA4#week19#Pulavબિરયાની અને વેજીટેબલ પુલાવ મારા કરતા મારા હસબન્ડ વધારે સારો બનાવે છે આ એમને જ બનાવ્યો છે, આ રેસિપી એમની છે, આશા રાખું છું કે બધા ને પસંદ આવશે. Amee Shaherawala -
બટરસકોચ ડ્રાયફુટ શ્રીખંડ (Butterscotch Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2 (રેઈનબો ચેલેન્જ વ્હાઈટ રેસીપી) Trupti mankad -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15272665
ટિપ્પણીઓ (4)