બટર (Butter Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

અમૂલ બટર
#RC2 #week2 #white

શેર કરો

ઘટકો

30 min
6 સર્વિંગ્સ
  1. 5 tbspફ્રેશ. મલાઈ
  2. ૧/૪ tspહળદર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. આઈસ કયૂબસ
  5. ૧ કપઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    હવે અમૂલ બટર જેવું જ બટર બનાવવા માટે સૌ પ્રથમ મલાઈ ને એક બાઉલ માં કાઢી. તેને વ્હીસ્કર ની મદદથી એકદમ સરસ ફેટી લો. બટર છૂટૂ પડશે.હવે તેમાં ૧ કપ પાણી એડ કરો.હવે તેમાં થી છાશ અલગ કરી લો.

  2. 2

    હવે તેમાં ૧/૪ ટીસ્પૂન હળદર, 1/2 ચમચી મીઠું એડ કરો.હવે તેમાં ૫ -૬ નંગ આઈસ કયૂબસ એડ કરો.હવે આ બધું એકદમ બરાબર મિક્સ કરી લો.બરફ નાખવા થી બટર એકદમ લીસુ બનશે.

  3. 3

    હવે આ બટર ને ગરણી થી ગાળી લેવું તેમાં થી બધો જ બરફ અલગ કરી લો અને થોડીવાર બટર ને નિતરવા દેવું.હવે એક નાના એવા કન્ટેનરમાં તે સાઈઝ નું બટર પેપર કટ કરી તેમાં ગોઠવો.

  4. 4

    હવે તેમાં બધું જ બટર ભરી લો અને કન્ટેનર નું ઢાંકણ ઢાંકી ૭-૮ કલાક માટે ફ્રીઝ માં સેટ થવા માટે ‌મૂકી દો

  5. 5

    તો તૈયાર છે અમૂલ બટર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

Similar Recipes