ટામેટા લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)

Monika sagarka
Monika sagarka @cook_30706170

ટામેટા લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
ગમ્મે તેટલા
  1. 1મોટું ટમેટું
  2. 2 નંગલસણ ના ગઠીયા ની ફોલેલી કડીઓ
  3. 3 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીધાણજીરૂ
  5. સ્વાદ મુજબમીઠું
  6. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક વાટકા માં ટામેટાં ની છાલ કાઢી નાના ટુકડા માં સમારેલા ટામેટાં, લસણ ની કડીઓ, લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ,થોડુ મીઠુ લો. હવે તેની પેસ્ટ બનાવી લો.

  2. 2

    ગેસ ચાલુ કરી તપેલી માં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો. હલાવતા રહેવું.

  3. 3

    જ્યાંસુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી હલાવો. 5 મિનિટ ચડવા દો. ગેસ બંધ કરી એક વાટકી માં કાઢી લો. તૈયાર છે ટામેટા લસણ ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika sagarka
Monika sagarka @cook_30706170
પર

Similar Recipes