રાંધવાની સૂચનાઓ
- 1
મનપસંદ ઘાટ ના પાસ્તા લો.એક વાસણ મા પાણી,તેલ,મીઠુ ઊમેરો.ઊકાળો. 80%પાસ્તા બાફી લો.એને ચારણી મા નાખી ઉપર ઠંડુ પાણી નાખો.પાસ્તા છૂટા પડવા જોઇએ.
- 2
ટામેટા ને ×ની જેમ કાપી ઊકળતા પાણી મા 5 મિનિટ બાફી ને બહાર કાઢી,છાલ ઉતારો.ઠંડા થાય પછી એને મિક્ષર કરો.એ વખતે ચીલી ફલેક્ષ ઊમેરો.
- 3
એક કડાઈ મા તેલ,લસણ ડુંગળી ની પેસ્ટ,બનાવેલો ટોમેટો સોસ,મીક્ષ હબઁ,મરી પાઉડર, ટોમેટો કેચપ,મીઠુ, ઉમેરો. સોસ બરાબર ચડી જાય પછી બાફેલા પાસ્તા,ઊપર થી ઓરેગાનો ઊમેરૉ.
- 4
તૈયાર છે રેડ સોસ પાસ્તા.....મે ચીઝ ઉપયોગ મા નથી લીધુ...તમને પસંદ હોય તેમ લઈ શકો.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
-
-
-
-
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
જે બાળકો ડુંગળી,ટામેટા ,લસણ જોઈ ને જ પાસ્તા ખાવાની ના પાડી દે છે તેના માટે બેસ્ટ ઓપશન છે આવી રીતે સોસ તૈયાર કરી ને પાસ્તા બનાવવાનું.👍 Mittu Dave -
-
-
રેડ સોસ પાસ્તા
#RB1#WEEK1મારા ઘરમાં મારા નાના દીકરાને મારા બનાવેલા રેડ સોસ પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે આ વાનગી હું તેને dedicate કરું છું.😘 Kashmira Solanki -
રેડ સોસ પાસ્તા (red sauce pasta)
પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ૩૬#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
રેડ ચીઝી પાસ્તા (Red Cheesy Pasta Recipe In Gujarati)
#RC3Red Colour Recipeમારા બાળકો ને તો આ પાસ્તા બહુ જ પ્રિય છે. Arpita Shah -
-
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
-
-
-
-
પેને પાસ્તા ઈન રેડ સોસ (Penne Pasta In Red Sauce Recipe In Gujarati)
#prc#cookpadindia Bindi Vora Majmudar -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેડ ગ્રેવીમાં આ પાસ્તા બનાવવામાં આવે છે અને નાના બાળકોને ખૂબ જ ભાવે છે Sonal Doshi -
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જઈટાલિયન વાનગી Ramaben Joshi -
રેડ સોસ પાસ્તા (Red Sauce pasta recipe in Gujarati)
#ફટાફટમિત્રો પાસ્તા નુડલ્સ નું નામ પડતાં મારા ઘરમાં છોકરાઓ તો ખુબજ ખુસ થઈ જાય એમાંય ચીઝ પાસ્તા મળે તો ... આમ તો પાસ્તા એક ઇડલી ની ડીશ છે તેની ખૂબી એ છે કે ટે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ઘણાં લોકો સલાડ નાં રૂપે પણ તેને લે છે તો ચાલો માણીએ મારી લિટલ શેફ એ બનાવેલી ....🥗🍜🍴 Hemali Rindani -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15277497
ટિપ્પણીઓ (14)