બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989

બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. ૫-6 નંગબાફેલા બટાકા
  2. ૨ નંગલીલા મરચાં
  3. ૨ ટેબલ સ્પૂનતેલ
  4. વઘાર માટે હિંગ
  5. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  6. 1 ટેબલ સ્પૂનહળદર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1/2 નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પહેલાં બાફેલા બટેટાને આપણે સમારી લેશું

  2. 2

    ત્યારબાદ આપણે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગનો વઘાર કરી શું હવે તેમાં લીલા મરચા ઉમેરી શું

  3. 3

    હવે તેમાં બટાકા ઉમેરી મસાલા કરીશું અને તેમાં લીંબુ ઉમેરીશું અને બરાબર રીતે હલાવી શું કરી શું

  4. 4

    હવે થોડીવાર માટે મસાલા ચઢે ત્યાં સુધી ચઢવા દેશું

  5. 5

    તો તૈયાર છે આપણી બટાકા ની સુકી ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes