રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચણાની દાળ મિક્સ કરી અને અને પાણીથી ધોઈ નાખો 1/2કલાક પલાળી રાખો પછી તેને કુકરમાં નાખી એક ગ્લાસ પાણી નાખો અને 1/2 ચમચી તેલ નાખો એટલે ઉભરાઈ નઈ તેલ નાખવાથી
- 2
પાંચ વીસલ વગાડી દાળ બફાય જાય એટલે તેમાં હળદર ચટણી મીઠું ધાણાજીરું આદુ-મરચાની પેસ્ટ લસણની ચટણી અને લીંબુ બધું નાખી અને ઉકળવા દો દાળ ઉકડી જાય એટલે એક બાઉલમાં કાઢીને સર્વ કરો તો તૈયાર છે આપણે અડદની દાળ અને રોટલા
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
-
ત્રેવટી દાળ (Trevati Dal Recipe In Gujarati)
#AM1 શિયાળો હજી હમણાં જ ગયો. ત્રેવટી દાળ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરે તો શિયાળામાં દર શનિવારે આ દાળ બને જ છે. આ દાળ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જીરા રાઈસ સાથે પણ સારી લાગે છે. Buddhadev Reena -
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15278320
ટિપ્પણીઓ (9)