અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275

#EB
#Week 10
અડદની દાળ (દેશી જમણ)

અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)

#EB
#Week 10
અડદની દાળ (દેશી જમણ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 1 વાટકો અડદની દાળ
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 2મરચા
  5. ટુકડોઆદુનો
  6. 7કળી લસણ
  7. લીમડો
  8. 1/2 ચમચી રાઈ
  9. 1/2 ચમચી જીરૂ
  10. 2સુકા લાલ મરચા
  11. 1તમાલપત્ર
  12. ચપટીહિંગ
  13. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  14. 1/2 ચમચી હળદર
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. લીંબુ
  17. 2 ચમચીતેલ
  18. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો, અને અડદની દાળને ધોઈને, કુકરમાં હળદર મીઠું નાખીને બાફી લો

  2. 2

    હવે જેરણી થીદાળને અધકચરી કરો,

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકો, તેમાં રાઈ જીરુ, સૂકા લાલ મરચાં, તમાલપત્ર નાખો, તે સંતળાઈ જાય એટલે તેમાં હિંગ નાખો, લીમડાના પાન નાખો, પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો, તે સાંતળી લો, પછી તેમાં ડુંગળી અને ટામેટાં ઉમેરો

  4. 4

    હવે તેને સાંતળી લો, પછી તેમાં તૈયાર કરેલી દાળ ઉમેરો, અને હલાવી લો, હવે તેમાં લાલ મરચું પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું ઉમેરો

  5. 5

    હવે તેમાં લીંબુ ઉમેરો, થોડીવાર ઉકળવા દો, લીલા ધાણા નાંખી ગાર્નિશ કરો, તૈયાર છે અડદની દાળ

  6. 6

    તેને તમે સર્વ કરી શકો છો, છેને બાકી દેશી જમણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર

ટિપ્પણીઓ

Similar Recipes