શેર કરો

ઘટકો

20 mins.
2 servings
  1. 1 વાડકીઘઉં નાં ફાડા
  2. 1 વાડકીખાંડ
  3. 1/2 વાડકીઘી
  4. 3 વાડકીદૂધ
  5. 1/2 tspઈલાયચી પાઉડર
  6. કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    કૂકર માં ઘી ગરમ થાય એટલે ઘઉં નાં ફાડા શેકી લો. પછી એમાં દૂધ અને ખાંડ તથા ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો.

  2. 2

    મધ્યમ આંચ પર ચાર સિટી વગાડી કુક કરી લેવા. ઠંડુ પડે એટલે ફાડા ને કાજુ બદામ ની કતરણ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (5)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
Superb decorative બાઉલ 👌👌👌👌😋😋😋😋

Similar Recipes