ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીરાંધેલા બાસમતી ચોખા
  2. 1બારીક સમારેલો કાંદો
  3. 1 વાટકીટોમેટો પ્યૂરી
  4. 2સુકા લાલ મરચા
  5. 3-4કળી લસણ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીલાલ મરચું
  9. મીઠુ સ્વાદાનુસાર
  10. 5-6લીમડા ના પાન
  11. 2લવિંગ
  12. 1 ટુકડોતજ
  13. 2તજ પત્તા
  14. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  15. 1ટામેટું સમારેલું
  16. 1 ચમચીઘી
  17. 1 ચમચીતેલ
  18. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌ પ્રથમ કડાઈ મા ઘી અને તેલ ગરમ કરી જીરું આદુ લસણ ની પેસ્ટ નાખી સતાળવું ત્યાર બાદ તેમાં લીમડો તજ લવિંગ તજ પત્તા નાખી સતાલવું

  2. 2

    હવે તેમાં બારીક સમારેલો કાંદો નાખી સાતલવું.ત્યાર બાદ તેમાં ટોમેટો પ્યૂરીનાખી સતલવુ(ટોમેટો પ્યુરી બનાવતી વખતે તેમાં 2 સુકા કાશ્મીરી લાલ મરચા નાખવા જેથી કલર સરસ આવશે).બધા મસાલા કરવાં

  3. 3

    હવે તેમા સમારેલું ટામેટું નાખી થોડું નરમ થઈ એટલે રાંધેલો ભાત નાખી મિક્સ કરવું.ઉપર થી કોથમીર નાખી ગાર્નિશ કરવું

  4. 4

    તૈયાર છે ફટાફટ બની જાય એવો ટેસ્ટી ટોમેટો રાઈસ.આ રાઈસ એમનેમ પણ સારો લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes