રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 100 ગ્રામલીલા મરચા
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીહિંગ
  4. 1 ચમચીરાઈના કુરિયા
  5. 1/2લીંબુ નો રસ
  6. 1 ચમચીતેલ
  7. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    મરચા ધોઈ કોરા કરી સમારી લેવા

  2. 2

    તેમાં રાઈ ના કુરિયા, હળદર,મીઠું, હિંગ, તેલ,લીંબુનો રસ ઉમેરી હાથેથી મિક્સ કરવું.

  3. 3

    કાચની બોટલ માં ભરી ફ્રીઝમાં રાખી દેવું.રોજ હલાવવું. અઠવાડિયા સુધી સારૂ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes