મોરૈયા વડા (Moraiya Vada Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

દેવશયની એકાદશી વ્રત નિમિત્તે આજે મોરૈયો બનાવ્યો હતો. જે બચતા એમાં ડુંગળી, કેપ્સિકમ ઉમેરી વડા બનાવ્યા જે સ્વાદમાં પણ બેસ્ટ છે.
નાસ્તા માટે પણ બનાવી શકાય છે. તો હવે રાંધેલો મોરૈયો વધ્યો હોય તો આ વડા ટ્રાય કરી જોજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 1બાઉલ રાંધેલો મોરૈયો
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. 1/2ઝીણું સમારેલું કેપ્સિકમ
  4. 1/4 કપઓટ્સ
  5. 2 ચમચીકાપેલા મરચાં
  6. 2 ચમચીસમારેલી કોથમીર
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1/4 ચમચીમીઠું
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    એમાંથી એક સરખા ભાગે ગોળા વાળી ગરમ તેલમાં મધ્યમ તાપે બદામી રંગ ના તળી લો.

  3. 3

    તૈયાર થયેલા વડા ચીલી સોસ સાથે સર્વ કરી લો. આની કટલેટ બનાવી શેલો ફ્રાય પણ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes