રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મરચા નાં ઉંભા ચિરિયા કરી ને સમારી લો
- 2
એક બાઉલ મા રાઈ નાં કુરિયા પાથરી દો તેની ઉપર હિંગ અને હળદર પાથરી દો હવે એક પેન મા ગેસ પર તેલ ગરમ કરવા મુકો તેલ માંથી વરાળ નીકળે એટલે તેલ ને રાઈ નાકુરિયા ઉપર બધી સાઇડ રેડી દો અને ઠંડુ કરવા મુકો.
- 3
ઠંડા થયેલા રાઈ નાં કુરિયા માં મીઠું,આમચૂર પાઉડર,વરિયાળી અને સમારેલા મરચા ઉમેરી ને મિક્સ કરી દો
- 4
તૈયાર કરેલા રાઇતા મરચા ને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
Similar Recipes
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4#greencolor#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#RC3#EBWeek 11 લગ્નના પ્રસંગ હોય .કે ગુજરાતી લોકોને બપોર કે રાત નું જમવાનું . જમવાની થાળી માં રાયતા મરચાં હોય જ.તો જ ગુજરાતીની થાળી પૂરી કહૈવાય.રાયતા મરચાં ઘણા બંધી પ્રકાર ના બનતા હોય છે. આજે મે મારા ઘરના બધના ભાવતા ફેવરિટ રાયતા મરચાં બનાવીયા છે...... Archana Parmar -
-
-
-
રાયતા મરચાં(Raita marcha in gujarati recipe)
#GA4#week13#chillyભોજન માં અલગ અલગ સાઈડ ડીશ ની મજા જ કંઈક ઔર હોઈ છે.. શિયાળો હોઈ મસ્ત મજાના લીલાછમ મરચાં દેખાય એટલે રાઈવાળા મરચાં બનાવવાનું મન થાય... KALPA -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Rainbowchallenge#Week4Green#Coopadgujrati#CookpadIndiaRaita marcha Janki K Mer -
રાયતા લાલ મરચાં (Raita Red Marcha Recipe In Gujarati)
#RC3 #Week3 #લાલ રેસિપી#EB #Week11 Vandna bosamiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15297982
ટિપ્પણીઓ (8)