ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.
#RC3
#લાલ વાનગી
#ટોમેટો સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
5-7 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામટામેટાં (લાલ)
  2. 1-2 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 2 ચમચીખાંડ
  5. 2-3 ચમચીકોર્ન ફ્લોર
  6. પાણી જરૂર મુજબ
  7. 5-6બ્રેડની સલાઇસના ટુકડા (તળેલા)
  8. બટર જરૂર મુજબ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને ધોઈ ને કૂકરમાં 2/3 સીટી વગાડી બાફી લેવા. ત્યાં બાદ ટામેટાં ને મિક્સરમાં ક્રશ કરી એક તપેલીમાં ચારણી મૂકી ગાળી લેવું.

  2. 2

    ત્યારબાદ એમાં ઉપર જણાવ્યા મુજબના મસાલા તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી એક ઉકળો આવે ત્યાં શુધી ઉકળવા દેવું પછી એમાં 2-3 ચમચી કોન્ફલોરને પાણીમાં ઓગાળી સુપમાં ઉમેરી એક ઉકળો આવે અને સૂપ થોડું જાડું થાય એટલે ગેસ બધ કરી દેવો.

  3. 3

    એક બાઉલમાં સૂપ લઇ એમાં 1 ચમચી બટર 2-3 બ્રેડના ટુકડા(તળેલાં) ઉમેરી ગરમ ગરમ સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

ટિપ્પણીઓ

Similar Recipes