રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. બીટ
  2. ૧ ચમચીલીંબુનો રસ
  3. ૧/૨ ચમચીસંચળ
  4. ૧ ચમચીખાંડ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા બીટની છાલ ઊતારી તેને સમારી લો.

  2. 2

    હવે મીકસરજારમાં સમારેલું બીટ, સંચળ, ખાંડ, લીંબુ અને 1/2 કપ પાણી ઊમેરી તેને વાટી લો.

  3. 3

    હવે તેને એક ગળણીથી ગાળી લો, ગ્લાસમાં ભરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes