રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.
#EB

રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-10 મિનિટ
  1. 100 ગ્રામલીલાં મોળા મરચાં
  2. 1 ચમચીરાઈના કુરીયા
  3. 1લીંબુનો રસ અને અડધા લીંબુના નાના કટકા (દોઢ લીંબુ)
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

5-10 મિનિટ
  1. 1

    મરચાંને ધોઈ ને કોરાં કરી લેવા. પછી એના ડીંટા કાઢી વચ્ચે થી બે ઊભા કટકા કરવા.

  2. 2

    હવે આ મરચાં માં મીઠું, હળદર,રાઈના કુરીયા તથા 1 લીંબુનો રસ ઉમેરો.પછી એને હલાવી લો.

  3. 3

    પછી એમાં તેલ ઉમેરો. એક દિવસ પછી આ મરચાં ને ખાવાના ઉપયોગ માં લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes