રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
#EB10
#week10
@Ekrangkitchen @zaikalvaib @1992chetna
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 વાટકી તેલ ગરમ કરીને તેને 5-10 મિનિટ માટે ઠંડુ થવા દો. મરચા ને જોઈતી સાઈઝ માં કટ કરી લો અને લીંબુને એક માંથી 8 પીસ માં કટ કરી લો.
- 2
રાઈ ના કુરીયા ને અધકચરા શેકી લો. હવે એક બીજા મોટા બાઉલ મા રાઈ ના કુરીયા, મીઠું, હળદર પાઉડર, હીંગ અને તેલ ઉમેરી સરખું મિશ્ર કરો અને તેમાં કટ કરેલ મરચાં અને કટ કરેલ લીંબુ ને એડ કરી સરખું મિશ્ર કરો અને લાસ્ટ માં 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખી સરખું મિશ્ર કરો.
Similar Recipes
-
-
-
-
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
-
ઇન્સ્ટન્ટ રાયતા મરચાનું અથાણું(Instant raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli Heetanshi Popat -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha recipe in Gujarati)
#EB#RC4#week11#cookpadgujarati#cookpadindia રાયતા મરચાં એક ગુજરાતી અથાણું છે. આ મરચાનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આ અથાણું લીલા મરચાં, રાયના કુરિયા, લીંબુનો રસ અને મીઠા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ અથાણું બારે મહીના સુધી સરળતાથી સાચવી શકાય છે. રાયતાં મરચાં બનાવવા માટે લીલા કે લાલ મરચાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#RC3#EBWeek 11 લગ્નના પ્રસંગ હોય .કે ગુજરાતી લોકોને બપોર કે રાત નું જમવાનું . જમવાની થાળી માં રાયતા મરચાં હોય જ.તો જ ગુજરાતીની થાળી પૂરી કહૈવાય.રાયતા મરચાં ઘણા બંધી પ્રકાર ના બનતા હોય છે. આજે મે મારા ઘરના બધના ભાવતા ફેવરિટ રાયતા મરચાં બનાવીયા છે...... Archana Parmar -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#Greenreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
-
રાયતાં મરચા (Raita Marcha Recipe In Gujarati)
#MDCરાયતાં મરચાં જે મારી મમ્મીના ખૂબ જ પ્રિય અને તેના હાથના બનાવેલા તો મને પણ અતિપ્રિય.તો આજે અહીં મેં મારી મમ્મી ની રીત પ્રમાણેના રાયતાં મરચાં બનાવ્યા છે. Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310183
ટિપ્પણીઓ (2)