બદામી લિજ્જત (Badami Lijjat Recipe In Gujarati)

Mittal V Joshi
Mittal V Joshi @Rupal_ni_rashoi
Ahmedabad

રેસીપી ખુબજ ગુણકારી છે એમાં મે કોઈ દૂધ નો ઉપયોગ કર્યો નથી બદામ નું જ દૂધ બનાવ્યું છે.

બદામી લિજ્જત (Badami Lijjat Recipe In Gujarati)

રેસીપી ખુબજ ગુણકારી છે એમાં મે કોઈ દૂધ નો ઉપયોગ કર્યો નથી બદામ નું જ દૂધ બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનીટ
  1. 200 ગ્રામબદામ
  2. ૧ ચપટીહળદર
  3. ૫૦ગ્રામખાંડ
  4. ૧ ચમચીતકમારિયા

રાંધવાની સૂચનાઓ

૧૫મિનીટ
  1. 1

    બદામ ને ગરમ પાણી માં નાખી દો

  2. 2

    ૫મિનીટ ગરમ પાણી માં રાખો પછી બહાર કાઢી દો સાલ કાઢી દો

  3. 3

    બદામ ને મિક્સર જારમાં નાખી દો અને પીસી નાખો

  4. 4

    કપડાં વડે ગલી દો. બદામ નું દૂધ બની જસે

  5. 5

    દૂધ ને ગરમ કરો ખાં ડ નાખો અને ઉકાળો હળદર નાખો

  6. 6

    ઠંડુ થવા દો પછી ગ્લાસ માં લઇ ને ઉપરથી તકમરિયા નાખો

  7. 7

    બની ગઈ બદામી લિજ્જત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittal V Joshi
Mittal V Joshi @Rupal_ni_rashoi
પર
Ahmedabad
અવનવી વાનગીઓ ખાસ કરીને પારંપરિક વાનગીઓ બનાવી એ મારો શોખ છે. બધા ને નવીન રીતે વાનગીઓ બનાવી પીરસવી / શેર કરવી ખુબજ પસંદ છે.
વધુ વાંચો

Similar Recipes