કેરટ બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GA4#Week3
આમ તો આપણે ઘણા પ્રકાર ની બાસુંદી બનાવતા હોય છે અલગ ફલેવર મા મે અહી આજે રિયલ કેરટ નો જ ઉપયોગ કર્યો છે જેમાં મે કોઈ પણ કલર કે એસેન્સ નો ઉપયોગ નથી કર્યો. આ બાસુંદી એકવાર જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1/2 કપકેરટ છીણેલુ
  2. 1/3 કપખાંડ
  3. 1/4 કપમિલ્ક પાઉડર
  4. 1/4 કપમિક્સ ડ્રાયફ્રૂટ (કાજૂ, બદામ,પિસ્તા,ઇલાયચી)
  5. 1પાઉચ ફૂલફેટ દૂઘ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આ રીતે બની સામગ્રી તૈયાર કરો ત્યાર બાદ દૂઘ ને ઉકળવા માટે મૂકો ઉકડે એટલે તેમા કેરટનુ છીણ મિક્સ કરો બંને ને ઘીમા તાપે ઉકળવા દો

  2. 2

    તેમા કેરટ સોફટ થાય પછી તેમા ખાંડ અને મિલ્ક પાઉડર નાખી થોડુ ઘટ થવા દો

  3. 3

    ઘટ થયેલા દૂધ ને બ્લેનડર ની મદદ થી ક્સ્ કરી તેમા મિક્સ ડ્રાયફ્રૂટ મિક્સ કરી ગેસ બંધ કરો

  4. 4

    ત્યારબાદ તેને થોડીવાર ઠંડી કરી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes