માલપુવા (Malpua Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1-1/2 કપ ગોળ
  3. થોડાક કતરણ કરેલા એક ચમચી પિસ્તા
  4. ૧/૪ ચમચીઈલાયચી પાઉડર
  5. 2 કપપાણી
  6. થોડુંકકેસર
  7. ૨૫૦ ગ્રામ ઘી

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લઈ તેમાં ગોળ સમારીને નાખી ને ઓગાળવો.

  2. 2

    ગોળ ઓગળી જાય એટલે તેમાં થોડો થોડો લોટ નાખીને એકદમ હલાવીને બેટર તૈયાર કરવું.

  3. 3

    ત્યારબાદ દસ મિનિટ માટે રેસ્ટ આપવો.

  4. 4

    દસ મિનિટ થઇ જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખીને મિક્સ કરી લેવું પછી એક ફ્રાય પેન લઈ ગેસ પર મૂકી તેમાં ઘી ગરમ થવા મુકવું.

  5. 5

    ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર નાના નાના માલપુવા ઉતારવા.

  6. 6

    ત્યારપછી સર્વિંગ ડીશમાં લઈ તેની ઉપર પિસ્તાંની કતરણ ને કેસર નાંખીને ગાર્નિશિંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ (15)

Similar Recipes