પાત્રા (Patra Recipe In Gujarati)

Smita Tanna @smitatanna612
#RC4
#rainbowCHALLENGE
#Greenrecipe
(અળવી નાં પાન)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવી ના પાનને ધોઈ લો અને પાનને કોરા કરી દાંડી અને નસ કાપી લો ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લાલ મરચું પાઉડર મીઠું ગરમ મસાલો ખાંડ લીંબુનો રસ કુકિંગ સોડા હળદર ધાણાજીરું પાઉડર બધું મિક્સ કરી પાણીથી મીડીયમ ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ અળવી ના પાન પર ચણાના લોટનું ખીરું લગાવી ને એની ઉપર પાન લગાવી ખીરું લગાવી એવી રીતે ૩ થી ૪ લેયર બનાવો અને રોલ વાળી ઢોકળીયામાં 20 મિનિટ સુધી ચઢવા દો ત્યારબાદ ઠંડા કરી કટ કરી લો.
- 3
ત્યારબાદ ગેસ ઓન કરી એક લોયામાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ તલ કળી તજ લવિંગ તમાલપત્ર બાદીયા અને સુકુ લાલ મરચું કડીપત્તા લીલું મરચું નાખી પાત્રા નો વઘાર કરો અને બધા મસાલા કરી ખાંડ અને લીંબુ નાખી પાંચેક મિનિટ થવા દો અને તેમા ટોપરા નુ છીણ નાખી દો તો તૈયાર છે આપણા પાત્રા સોસ કે ચટણી સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam અળવીના પાન ચોમાસામાં ખૂબ જ સારા મળે છે વરસાદના પાણીના અળવીના પાન ગળામાં ખૂચતા નથી'વરસતા વરસાદના આ પત્તરવેલી ના પાન ખાવાની ખૂબ મજા આવે છે તળેલા અને વઘારેલા બંને પતરવેલીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ પતરવેલીયા ની રેસીપી મારી ફેમિલી સિક્રેટ રેસિપી છે અમે તેમાં નીચે ડાંડી આવે છે તેની છાલ કાઢી એને પણ આદુ મરચા સાથે મિક્સરમાં ક્રશ કરી ચણાના લોટના ખીરામાં નાખીએ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાત્રા(patra in Gujarati)
#વિકમીલ3 #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ18ગુજરાતીઓનું લંચ ઢોકળા, પાત્રા અને ખાંડવી વગર અધુરું ગણાય છે. ચોમાસામાં અળવીના પાન સારા પ્રમાણમાં થાય છે. તો આજે મેં મારા કિચનમાં પાત્રા બનાવ્યાં છે. Kashmira Bhuva -
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)
#MVF#RB14અળવી ના પાન ને પાતરા ના પાન અને પતરવેલીયા ના પાન પણ કહે છે.આ પાન થી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.ક્રિસ્પી પાતરા બારડોલી ના વખણાય છે. જે ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. Hetal Vithlani -
પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
#FFC5 પાત્રા સામાન્ય રીતે અળવી નાં પાન માંથી બનતાં હોય છે.જે પાલક નાં પાન માંથી પણ એટલાં જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.પાલક એ કેલ્શિયમ અને આર્યન થઈ ભરપૂર છે.તેમાં ફાઈબર્સ હોવાંથી પચવામાં હલકી છે. Bina Mithani -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
પાત્રા રોલ (Patra Roll Recipe In Gujarati)
#GA4#Week21#Roll#post 1.Recipe નો 174.શિયાળામાં પાત્રા ના પાન એકદમ કોમળ અને ગ્રીન આવે છે ઘણા તેને અળવીના પાન પણ કહે છે આ પાનના વચ્ચે મસાલો એડ કરીને રોલ વાળવામાં આવે છે અને પછી તેના પીસ કરી વધારવામાં આવે છે અથવા ફ્રાય કરવા માં પણ આવે છે ને પણ આજે પાત્રા બનાવ્યા છે. Jyoti Shah -
બાફેલા પાત્રા (Bafela Patra Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeઅળવી નાં બાફેલા પાત્રા.ઓઇલ વગરની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
સ્ટફ પાત્રા (તળેલા અને બાફેલા)(staff patra Recipe in gujarati)
#વિકમીલ૩મોટાભાગે બધા પાત્રા તો બનાવતા જ હોય છે મે અહી સ્ટફિંગ કરી અને નવો ટેસ્ટ આપ્યો છે આ ટેસ્ટમાં બટેટા વડા જેવા અને પકોડા જેવું પણ લાગે છે કંઈક બંનેની વચ્ચે નો સુંદર ટેસ્ટ આપે છે parita ganatra -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
ક્રિસ્પી પાત્રા (Crispy Patra recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ2સ્વાદ થી ભરપૂર પાત્રા એ ગુજરાત નું જાણીતું ફરસાણ છે અને મહારાષ્ટ્ર માં તે આલુ વડી ના નામ થી પ્રખ્યાત છે. અળવી ના પાન અને ચણા ના લોટ થી બનતા પાત્રા ને પેહલા વરાળ થી બફાય છે અને પછી તેને વધારી અથવા તળી ને ખાઈ શકાય છે અને ગોળ આંબલી ના રસા વાળા રસપાત્રા પણ બનાવી શકાય છે.આજે મેં પાત્રા ને તળી ને ક્રિસ્પી બનાવ્યા છે. મને તો પાત્રા બાફેલા તથા તળેલા બહુ જ ભાવે. તમને કેવા ભાવે?પાત્રા ને કાળી ,કથ્થઈ દાંડી વાળા લેવા જોઈએ. Deepa Rupani -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#Friday#Recipe3#સાઇડ#CooksnapPatrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે. nikita rupareliya -
-
-
પાત્રા
#RB13 અળવી ના પાન ના પાત્રા ગુજરાતી ઓ નું ફેવરીટ ફરસાણ છે, ચણા ના લોટ માં મસાલા નાંખી, પાન ઉપર લોટ લગાવી બાફી ને બનતું ફરસાણ મને ખૂબ જ ભાવતું ભોજન છે સાથે દહીં હોય બીજી કશી જરૂર ન પડે. 😋 Bhavnaben Adhiya -
-
-
પાત્રા(Patra Recipe in Gujarati)
પાત્રા એક મજેદાર વાનગી છે. ટેસ્ટ માં બહુ મજેદાર છે બનાવાની રીત પણ એટલી જ મજેદાર છે અળવી ના પાન માં બેસન નું બેટર લગાવી ફરીથી તેની ઉપર પાન મુકો અને તેનો રોલ વાળી સ્ટીમ કરી પીસ કરી તેને વધારવા ના અને ચટણી સાથે સર્વ કરવાના .#GA4#week12 Bhavini Kotak
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15315458
ટિપ્પણીઓ (2)